________________
વન-જન-નારા |
-નાર
कीलिका ५
8ષમ-નારજૂ
Awwww
सेवार्त
આ ૬ પ્રકારના સંઘયણમાંથી ફકત પહેલું વ્રજા–અષભ નારાચ સંઘયણ એક જ પુણ્ય પ્રકૃતિ (શુભ) માં ગણવામાં આવેલ છે. એ સિવાયના પાંચે અશુભ છે. વજા-ખીલી, ઋષભ-હાડને પાટો, અને નારાચ એટલે આંટી મારીને મજબુત બંધન રહે. આ સંઘયણ હોય તે જ ક્ષે જઈ શકાય. સમચતુરસસંસ્થાન
સંઘયણ જેમ શરીરને બાંધે-મજબુતી ઉભી કરે છે.' તેમ સંસ્થાન એ શરીરને આકાર નક્કી કરે છે. સુડોલ, બેડલ એવા આકાર હોય છે. એવા ૬ સંસ્થાને છે. એમાં
૭૧