________________
૪. મનુષ્યાનુપૂવી – મૃત્યુ પછી જીવને બીજા જન્મમાં જ્યાં ઉત્પન્ન થવાનું છે તે ઉત્પતિ રથને સુધી જીવને લઈ જાય તેવું આ મનુષ્યાનુપૂવ નામ કેમ પુણ્યના ઘરનું છે.
૫-૬, દેવદ્વિક–દેવગતિ, દેવાસુપૂવી – એ જ પ્રમાણે જીવને મૃત્યુ પછી શરીર છોડયા પછી જીવને જે કર્મ દેવગતિમાં ઉત્પત્તિ સ્થાન સુધી લઈ જાય તે દેવાનુપૂર્વ નામ કમ એમ બને પુણ્ય પ્રકૃતિ છે.
પંચેન્દ્રિય જાતિ-સંસારમાં પાંચ પ્રકારની ઈન્દ્રિય છે. જે જીવને પચે ઈન્દ્રિયે પરિપૂર્ણ સંપુર્ણ મળે તે આ પુણ્ય પ્રકૃતિ થકી મળે છે.
દારિક–પાંચ શરીર-ઉદાર પુદ્ગલને ઔદારિક વેકિયપુદ્ગલેને દેવ નારકને વૈક્રિય, આહારક તથા તૈસ અને કાર્મણ એવા પાંચ શરીરની પ્રાપ્તિ થાય તે (પણદેહા) પુણ્ય પ્રકૃતિના ઉદયે થાય છે.
ત્રણ શરીરનાં ઉપાંગો-શરીર તે મળ્યું પરંતુ તેના. આંખ-નાક, કાન, આંગળીઓ આદિ અંગ-ઉપાંગે પણ સુંદર પરિપુર્ણ સારા મળે તે અંગે પાંગ નામ કર્મ છે. અને પ્રથમ ત્રણ શરીરના જ અંગે પાંગ હોય છે. તીજસ અને કાર્મણ તે. સૂફમ શરીરરૂપે હોય છે. એટલે તેને અંગે પાંગ નથી હોતા.
પ્રથમ સંઘયણ- સંઘયણ એટલે શરીરના બાંધાની મજબૂતી હાડકા વગેરેની મજબુતી. તે ૬ પ્રકારની છે. નીચેના ચિત્રમાંથી સ્પષ્ટ સમજી શકાશે.