________________
લાળ્યે, વચનથી શુભ આવકાર આપ્યું તે પછી હવે કાયાથી શા માટે અશુભ કરવુ ? કાયાથી તમે પ્રવૃત્તિ કરવા માંડી.... પધારો.... પધારો બિરાજો.... એસે.... ચટાઈ, ગાદી, ખુસી વગેરે....બેસવા આપવુ, સુવા આપવુ.... શું થયુ પગે વાગ્યુ છે ? ઉભા રહા હું પાટા બાંધી દઉં....એમ કહી સેવા– શુશ્રુષાના કાર્ય માં હષથી લાગી જવુ.... પણ શુભ પ્રવૃત્તિ છે. તમે તમારી કાયાને (શરીરને) કામે લગાડીને પ્રવૃત્તિ કરે તે શુભ કાય વ્યાપાર પણ પુણ્ય ધાવે છે.
એનાથી વીપરીત મનથી શુભ વીચાર ન કરવા... અરેરે ! ક્યાં આવી પડયા .... વચનથી પણ શુભ આવકાર નહી.... કેમ શા માટે આવ્યા છે ? ક્યાંથી આવી ચઢયા ? અહીંયા ? શુ' છે ? કોણે તમને ખેલાવ્યા છે ? વગર ખેલાવે પણુ હાલ્યા આવા છે ?.... એવા ને એવા છે.... આવી કર્કશ, કડવી અપમાનજનક ભાષા ભારે અશુભ કર્મ બંધાવે છે અને એ જ પ્રમાણે શરીરથી પણ આપણે નમવું નહીં. બેસવા ચટાઈગાદી પાથરવી નહી. સેવા–શુશ્રુષા પણું ન કરવી. પાણીના ગ્લાસ પણ ન આપવા.... વગેરે કાયાની પ્રતિકુળ પ્રવૃત્તિ પણ કમ અ ધાવશે.
(૯) નવસુ' અને છેલ્લુ પુણ્યમ ધનુ કારણ તે નમસ્કાર ભાવ છે. નમસ્કાર એ શુભ વ્યવહાર છે. સામે નમસ્કરણીય વ્યક્તિ કેવા પ્રકારની છે તે ખાસ જોવાનુ` હાય છે, પછી તેને અનુરૂપ નમસ્કારના વ્યવહાર થાય છે પરન્તુ નમસ્કારના વ્યવહાર જગતમાં સર્વત્ર છે. સત્ર ક્ષેત્રમાં છે. નાના-મોટા વચ્ચે છે, અને સમકક્ષમાં પણ પરસ્પર છે.
પટ્ટ