________________
૭. આવકાર દાયક પ્રેમાળ વચન વ્યવહારથી.. ૮. શરીરથી સેવા–શુશ્રષા આદિ શુભ કરણથી. ૯. દેવ-ગુરૂ-મદિને નમસ્કાર કરવાથી. નમ્રતાથી.
આ પ્રમાણે પુણ્ય બાંધવાના ૯ પ્રકારે છે. પ્રથમ પાંચ પ્રકારમાં તે જે જે આપવાનું છે, તેની વાત છે. આપણે બીજાને આ પાંચ મુખ્ય વસ્તુઓ આપી શકીએ છીએ. આહાર પાણી, વસ્ત્ર–પાત્ર, થાન (જગ્યા) અને સાધન-સામગ્રી. આ પાંચ જ મુખ્ય આપવાના પ્રકારે છે. આ પાંચની જ પ્રાયઃ જીવન વ્યવહારમાં મોટા ભાગે જરૂરિયાત હોય છે. જીવન જરૂરિયાતની મુખ્ય સાધન-સામગ્રી આ પાંચ પ્રાધાન્યપણે છે. પછીના ત્રણ મન-વચન-કાયાના શુભ ચેગના ભેદ છે.
૧. આવનાર પ્રત્યે શુભ ચિંતવવું, સારે ભાવ રાખો, સારૂ થયું ભલે પધાર્યા, ભલે આવ્યા, આનન્દ, ઘણે આનન્દ થ, રેમાંચ થાય. પરંતુ મનમાં અશુભ ભાવ ન આવે, આર્તધ્યાનમાં ચિંતા ન થાય. અરે રે...! આ કયાંથી આવી ટપક્યા? મને ગત શુભભાવ પુણ્ય બંધાવશે.
૨. વચનગથી મીઠો આવકાર આપે. ભાષા સન્માનાથી હેય, આવકાર પ્રેમભર્યો હોય, હાસ્ય સાથે રાજી થઈને પધારે....... પધારે.. ધન્ય ઘડી, ધન્ય ભાગ, સારૂ થયુ આપ પધાર્યા છે. કેમ છે? મજામાં છો? બધુ સારૂ છે ને ? શાતામાં છે ? આનન્દ-મંગળ વગેરે પૂર્વક નિષ્કપટ, માયા રહિત નમ્રભાવે, આનન્દથી વચન યાગને મીઠો આવકાર પ્રેમભર્યો વાણુને વ્યવહાર પણ પુણ્ય બંધાવે છે.
(૩) કાયાથી શુભ પ્રવૃત્તિ. મનથી શુભ ભાવ
પપ