________________
નામકર્મ ગેત્રકમ વેદનીક આયુષ્ય
૧૦૩ ૨ ૨ ૪ પાપની- ૩૪ – ૧ – ૧ – ૧ પુણ્યની- ૩૭ –- ૧ : ૧ – ૧ પાપની અશુભ પ્રકૃતિ- પ+૯+૨૬૫+૩૪+૧+૧+૧=૮૨. પુણ્યની શુભ પ્રકૃતિ - ૩+૧+૧૩=૪૨.
૪ ઘાતી કર્મમાં તે સર્વ પ્રકૃતિએ પાપના ઘરની જ છે. જે કર્મો આત્માના મૂળભૂત ગુણેને જ વાત કરી નાખે છે, ગુણેને દબાવી જ દે છે તેને તે પુણ્યની શુભ પ્રકૃતિ કહેવાય જ કેવી રીતે ? ન જ કહેવાય. માટે તે બધી પાપની પ્રકૃતિ થઇ. દા. ત. જ્ઞાનાવરણીય કર્મના ઉદયે જ્ઞાન ગુણ પૂર્ણપણે પ્રગટ નથી થયા. જ્ઞાન ૫ છે. તે પાંચે ઉપરના આવરણના કારણે જ્ઞાનાવરણય કર્મ પણ પાંચ છે. માટે તે પાંચે જ્ઞાનાવરણય કર્મની પ્રકૃતિને પાપની અશુભ જ ગણવી પડે છે. લેક વ્યવહારમાં આપણે સ્પષ્ટ જોઈએ છીએ કે કોઈ પણ અજ્ઞાની હેય, આપણે છોકરે, બાપ કે પતિ કે ભાઈ પણ અજ્ઞાની–અભણ મૂર્ખ હોય એ સારુ તે નથી જ, એ શભાસ્પદ તે નથી જ. કઈ પણ એને શુભસારૂ નથી ગણતે. માટે તે પાપનો જ ઉદય ગાય. અજ્ઞાન, અલ્પ જ્ઞાન, મૂર્ખતા પાપકર્મને જ ઉદય ગણાય એ જ પ્રમાણે દર્શનાવરણીય કર્મની ૯ પ્રકૃતિઓ અને ૨૬ મેહનીયની તેમ જ અંતરાય કર્મની પાંચ પ્રકૃતિએ પણ અશુભ જ ગણાય. એમાં આ બધામાં એક પણ સારી નથી. શુભ નથી. માટે