________________
પાપ કરવુ એ પણ મિથ્યાભાવ છે. ખન્ને સ્વતંત્ર છે. શાવત છે. માટે પાપના આશ્રય ન લેવા. પાપને ધમમાગ માં લાવવુ. અને ધર્મ ના નામે પાપ ખપાવવું. પાપને ધમ અનાવીને આચરવું એ પણ માઢુ પાપ છે.
કહેવાતા હાલી નીકળેલા ભગવાને તેા ઘણા છે. આજે આ કળિયુગમાં ભગવાનને પણ રાફડા ફાટયા છે. જે તે ભગવાન થાય છે. ભલે પછી તે પાપ આચરતા હોય અને લેાકાનુ ટાળુ પાતા તરફ ખેંચવા માટે, પેતાના અનુયાયી અનાવવા માટે ધને સરળ કરે છે, ધમ ને સરલ કરવાના અથ જ એ થયેા કે, ધ! નિયમ-સિદ્ધાન્તમાં ખાંધ-છેડ કરવી અને તેમાં અધમ પાપના અંશમિશ્રિત કરવા. એનાથી ધમ નું સરલીકરણ થાય છે. આવી રીતે ખાટા માલ સાચાના નામે વેચી નાંખવાની જેમ પાપને ધના નામે ખપાવીને સહેલા ધમ, સુગમ ને સરળ ધર્મ બતાવી અજ્ઞાની–લેાકેાના ટાળાને પાતા તરફ ખેંચીને અનુયાયી અનાવવાની પ્રવૃત્તિ દિવસે-દિવસે જોર પકડતી જાય છે.
પાપપ્રવૃત્તિની તરફના રાગ, રસ અને સ્વાભાવીક આકષણ, ભાગેાની તરફ રાગ તે અનાદિ કાળથી જીવેામાં પડેલી વૃત્તિ જ છે. સત્તા છે અને તે તે સહજ છે, સ્વાભાવીક છે. પરન્તુ અનાદિની આ ટેવા-સસ્કારીને છેડા પાપાના ત્યાગ કરવા. ન કરવાની પ્રતિજ્ઞા કરવી એ જ સાચા ધમ માગ છે. તપ—ત્યાગના રાગ કેળવવા, અને રાગના ત્યાગ કરવા એના જેવા ઉત્તમ માગ કર્યું ? પરન્તુ જીવાને આ માગ
૬૩