________________
માનવે તે મિયાજ્ઞાન કહેવાય. સાચો સમ્યગ જ્ઞાન પ્રત્યે મિથ્ય-વપરીત વૃત્તિનું કાંટાની જેમ હૃદયમાં શલ્ય (ગાંઠ) રાખી વીપરીત આચરણ કરવું તે. મિથ્યાત્વશલ્ય નામનું ૧૮મું અને છેલ્લું પાપ-સ્થાનક કહેવાય છે.
આ પ્રમાણે મુખ્ય પાપ પ્રવૃત્તિની આ ૧૮ જાતિઓ છે.. સંક્ષિપ્તમાં તેને અર્થ આપણે જે છે. વિસ્તાર તે સમુદ્ર જેટલે અમાપ છે. સંસારમાં સર્વજીવ જે પાપ આચરે છે, તે સર્વ આ ૧૮માં જ સમાઈ જાય છે. આ અઢારથી આગળ. કઈ ૧૯મું પાપ નથી. બધા પાપની મુખ્ય જાતિઓ ૧૮ છે. આ ૧૮ અશુભ છે. એક આત્મા માટે તે હિતકર્તા નથી જ. હાનિકારક જ છે. આ પાપનું સેવન કરવાથી આત્માને તે નરકાદિના દુઃખની યાતના જ ભેગવવાની છે. ભયંકર વેદના, દુઃખ ભેગવશે. માટે કઈ પણ પાપ સારૂ નથી. એક પણ પાપ આચરવા જેવું નથી.
પરમાત્માએ પ્રથમ પાપ છોડવાનું કહ્યું છે. જેટલા અંશે. તમે પાપ છેડશે, પાપ ન કરવાની પ્રતિજ્ઞા (પચ્ચખાણ) કરશે, તેટલા અંશે તમે સાચા ધમી બનશે. આ ૧૮ પ્રકારના પાપ આપણે સહુ સમજીએ છીએ. પાપને અભાવ એ જ ધર્મને ભાવ છે. પાવૃત્તિ છેડવાથી જ શુભ ધર્મવૃત્તિ આવશે. ૧. હિંસાનું પાપ છોડવાથી – અહિંસા ધર્મ પ્રગટશે૨. મૃષાવાદનું , , – સત્ય
છે , ૩. અદત્તાદાન ચેરી),, ,, - અચૌર્ય (અસ્તેય)નું, , ૪. મૈથુનનું છે કે – બ્રહ્મચર્ય ;; *