________________
૮. માયા – અપ્રશસ્તભાવથી છળ, કપટ, વિશ્વાસઘાત, દશે દેવે વગેરેને માયાના નામથી ઓળખાય છે.
૯, લોભ - અપ્રશસ્તભાવથી સંસારમાં જીવ-અજીવ. ઉપર લેભવૃત્તિ રહેવી, સર્વ પદાર્થો પ્રત્યે અતિશય મમત્વ –મેહભાવ રાખવે અને તેને મારાપણુથી મેળવવી, રાખવી. તે લેભવૃત્તિ પણ કષાય તરીકે નવમું પાપરથાનક જ ગણાય છે..
૧૦, રાગ - ઈચ્છા, રાગ, આકર્ષણ, મોહ-મમત્વ, મુછ અને મારાપણાના રાગભાવથી જે મારી થી તેને પણ મારી માનીને વ્યવહાર કરે . એ રાગ પણ દસમા નંબરનું પાપ છે.
૧૧, દ્વેષ - રાગથી તદ્દન વિપરીત આ શ્રેષ છે. દ્વેષ વૃત્તિના કારણે બૈર-વૈમનસ્ય-દુશ્મનાવટ રાખવી, ઈર્ષા કરવી, તેષ રાખવે અપ્રિતિ—અણગમે રાખ વગેરે દ્રષના. નામે અગિયારમું પાપ સ્થાન છે.
૧૨, કલહ (કલેશ) – ઝગડે કર, લડવા, ઝગડવામાં અનેક વૃત્તિઓ, કષા આદિ કામ કરે છે. એમાં અપ-શબ્દ ગાળે તથા ગંદી ભાષા વાપરવામાં આવે છે. કલહ કયારેય. શુભ નથી હેતે. અશુભપાપમાં ૧રમે છે.
૧૩. અલ્યાખ્યાન – ડેઈના પણ માથે કલંક દેવું, પાપને આરેપ મુકો. સાધુ–સંત–સજજન ઉપર વિપરીત આપી મુક, બળજબરીથી નથી છતાં તેને આરોપ મુકી વર્તવું તે અભ્યાખ્યાન. બેટા આળ ચઢાવવાના નામનું ૧૩મું પાપસ્થાન છે.
૫૯