________________
પરસ્પરરીરિત વેદના
પરસ્પરના વેરી-દુશ્મન બને–અથવા ઘણું છે જે નરકમાં સાથે ઉત્પન્ન થયા હોય તે દેત્રાનુભાવજનિત શથી પરસ્પર લડે છે. અન્દર-અન્દર યુદ્ધ કરે છે.
કાપા-કાપી ચાલે છે. કદાચ દુશ્મન ન પણ હોય તે પણ સામસામે અથડાઈને પણ લડે છે. એક તે છઠ્ઠી, સપ્તમી વગેરે ઘેર અંધારી નકે, એમાં પિતાને જ પોતાનું શરીર ન દેખાય અને ચાલતા કરતા અથડાઈને પણ લડે છે, બાઝે છે, લેહીલુહાણ થઈ જાય છે. મિથ્યાદષ્ટિ નારકી પરસ્પર યુદ્ધ કરે છે. માત્ર સમકિતધારી આત્માઓ સમતાભાવે સહન કરે છે. તેઓ યુદ્ધ નથી કરતા. લડતા નથી. એક-બીજાને ડરાવવા, લડાવવા, લડવું, ભય પમાડવા વગેરે પરસ્પર કૃત વેદના હોય છે.
નાર સંછને નપુંસવાન” | જગતના આ ત્રણ વેકમ વિભકત છે. અડયા વેદ એટલે વિષય વાસના, કામ સા. (૧) સ્ત્રીવેદ (૨) પુરૂષદ,
૪૯