________________
તે સ્વભાવ આકાશની જેમ કેઈનાય સુખ-દુઃખને કર્તા સિદ્ધ. નહીં થાય. અને અમૂર્ત માને તો મૂર્ત શરીર આદિની, નિર્મિતિ માટે અનુરૂપ કારણ નહીં કહેવાય.
૨. જે બીજા અર્થમાં વિભાવને નિષ્ઠાણા અર્થ મા. હોય તે તે પણ ઉચિત નથી. કારણ જે કેઈ પણ કાર્યની પાછળ કોઈ કારણ જ નહીં હોય તે શરીરાદિ બધા પદાર્થો. એક સાથે કેમ ઉત્પન નથી થઈ જતા ? ચાગ્નિ કારણ છે તે જ ધૂમાડો નીકળે છે, અને માટી કારણ છે તે જ ઘડે. બને છે. પરંતુ આ પક્ષ પ્રમાણે જે સાવ નિષ્કારણતા જ માનવામાં આવે તે અત્યારે અને સદાય ઘડા, ધૂમાડાની ઉત્પત્તિ સતત થતી જ રહેવી જોઈએ. પરંતુ ના. વ્યવહારમાં પણ અગ્નિના જ કારણે ધૂમાડો નીકળે છે તે સિદ્ધ થાય છે. આ પ્રમાણે રવભાવને સાવ નિકાણતા જ માની શ તે પણ ધિ નહીં થાય. સુખ-દુખની પાછળ જે કઈ કારણ જ નથી એ મ માનીશ તે સંસારમાં કાં તે બધા સુખી જ હવા જે એ અને કાં તે બધા દુઃખી જ હોવા જોઈએ. કારણ વિના તે. બધું જ સંભવ થવું જોઈએ. અથવા તે પછી કોઈ પણ સુખી નહીં, કઈ દુઃખી પણ નહીં લેવા જોઈએ. પરંતુ હૈ, ચ, લ.. ભ્રાતા ! આ કયારેય શકય નથી. પ્રત્યક્ષ વિરૂદ્ધ છે. કારણ, સંસારમાં કેઈ સુખી કેઈ દુઃખી એમ ભિન્ન ભિન્ન પ્રકારના જીવે છે. તે તેનું કઈ તે કારણે માનવું જ જોઈએ અને તે છે કર્મ સંસારની વિચિત્રતા, શરીરની ભિન્ન ભિન્ન વિચિત્રતા આ બધાની પાછળ કઈ કારણ જ ન હોય તે કેમ સંભવે ? માટે નિષ્કારણતા એ સ્વભાવને અર્થ ઉચિત નથી.