________________
હિોય છે. જો કે બધા જ જીવેને ત્રણે હોય જ એવું નથી. ઘણને મન ન પણ હોય તે અસંજ્ઞિ કહેવાય અને ઘણાં
ને વચન એગ પણ નથી હોતે. તે એકેન્દ્રિય સ્થાવર કહેવાય છે. જીભ વિનાના હોય છે. મન-વચન ન હોય તે હજી પણ બને પરંતુ કાયા જ ન હોય શરીર જ ન હેય તે ન બને. કઈ પણ જીવ શરીર વિનાને સંસારમાં ના હિય. શરીર વિનાના આત્માને મુકત કહેવાય. તે મેક્ષમાં હેય. મુક્તાત્માને મોક્ષમાં કઈ શરીર નથી હતું તે અશરીરી કહેવાય છે. અને સંસારી જીવ સશરીરી કહેવાય છે. કર્માશ્રવ અને તેના હેતુઓ
વા વાહિક મનઃ જર્મન” આ પ્રમાણે કાયા (શરીર) વાડ (વાણું–વચન) અને મન આ ત્રણે કરણના કારણે જીવ કર્મ સાથે જોડાય છે. જીવને કર્મની સાથે ગ–જેડાણ આ ત્રણના કારણે થાય છે. અને પછી એમાં જીવના કષાયાદિ ભાવે ભળે છે. પછી તેના કારણે જીવ બાહાકાશમાંથી કર્મ એગ્ય પુદ્ગલે ગ્રહણ કરે છે. અને તે કર્મરૂપે બંધાય છે. પૂ. ઉમાસ્વાતિજી મહારાજે તત્વાર્થાધિગમ સૂત્રમાં કહ્યું કે सकवायत्वात् जीवः कर्मगो योग्यान् पुद्गलानादते । સષાય અર્થાત કેધ-માન-માયા-લેભાદિ રાગ-દ્વેષના કારણે જીવ કામણ વર્ગણના કર્મગ્ય પુદ્ગલેને ગ્રહણ કરે છે. જે જીવની સાથે બંધાઈને કર્મ સંજ્ઞા પામે છે. તેને જ કર્મ