________________
પાંતિ, ગતિ જાતિ, આયુષ્ય, યશ–ત્રસપણું, કુળ, સુખઆદિ ઘણી વસ્તુની જરૂર પડશે. હવે તે વસ્તુઓ જીવને પોતાના આત્મ ગુણા થકી તેા મળવાની નથી. તે તેા અધી કર્મ જન્મ છે. કમ થકી જ મળવાની છે. જીવને બધી જ ગમતી, જોઇતી સારી મળે તે શુભ. તે જ પુણ્ય અને અણુગમતી–અર્થાત પ્રતિકૂળ મળે તે પાપ. (અશુભ). અનુકૂળ, ગમતી તે શુભ (પુણ્ય). કારણ કે જીવ કના કારણે સ ંસારમાં છે. માટે હવે કે ખરામ, સાર્ જે કે અશુભ શુભ કંઈ પણ મળશે તે જીવના પેાતાના પુણ્ય (શુભ) કે પાપ (અશુભ) કમ ના કારણે જ મળશે. બીજો વચ્ચે આવનાર કોઈ નથી. જે છે તે આ આઠ કર્માં જ છે.
પુણ્ય અને પાપ એ બન્ને ક જન્ય જ છે, જીવા જે શુભ કર્મ આંધે છે, તે પુણ્ય કહેવાય અને જીવા જે અશુભ કર્માં આંધે છે તે પાપ કહેવાય. જો કે કમ માત્ર બધાજ અશુભ છે. કારણ આત્માના ગુણેાને ઢાંકનાર શુભ કહેવાય જ નહી. પરન્તુ જ્યારે કર્માંના કારણે જીવ સંસારમાં જ છે, ત્યારેહવે સ’સારીની અપેક્ષાએ, કમ બંધની અપેક્ષાએ એમાં અંદરઅંદર ભેદ કર્યાં કે સારા ક્યા અને ખરાબ કયા ? પહેલાં કમને અધ અને પછી ઉય
કુવામાં પાણી હોય તેા બહાર આવે, એ જ પ્રમાણે જીવાએ પહેલા શુભ કે અશુભ જે કમ ખાંધ્યા હશે તે જ કાળાન્તરે ઉદયમાં આવશે. માંધ્યા વિના ઉદ્દયમાં કયાંથી આવે ? અંધાયેલા કમ આત્મા સાથે અંદર ચાઢેલા હોય છે. તેની કાળ અવધિના નિયમ પ્રમાણે તે આત્મા સાથે ચાટી રહેશે
૫૧