________________
આ આઠે ગુણે પુર્ણ સ્વરૂપે પ્રગટ હોય ત્યારે આત્મા સિદ્ધબુદ્ધ મુક્ત કહેવાય અને એ જ આત્માના આ આઠે ગુણે ઢંકાયેલા હેય, કાર્મણ વર્ગણાના રજકણના જથ્થાથી આવરાયેલા હેય ત્યારે જીવ સંસારી કહેવાય. અનન્ત જ્ઞાન, દર્શન, વીર્ય આદિ આ ગુણે કર્મોથી ઢંકાયેલા હેય એ શું શુભ ગણાય ખરું ? ના. કેઈપણ રીતે શુભ ન જ કહેવાય. આત્મગુણોને એક અંશ માત્ર પણ ઢંકાયેલ હોય તે તે પણ અશુભ જ કહેવાય તે પછી આત્મા સર્વ પ્રદેશે, સર્વ ગુણેથી ઢંકાયેલે દબાયેલે કહેવાય તે કયાંથી શુભ ગણાય ? અશુભ ગણાય. અર્થાત આત્મગુણોનું આચ્છાદન પાપરૂપ ગણાય.
હા. હવે સંસારી જીવની દૃષ્ટિથી જ જોઈએ તે એમ લાગશે કે જીવને મેક્ષમાં ન જાય ત્યાં સુધી તો સંસારમાં જ રહેવું પડે તેમ છે. સંસારમાં રહે ત્યાં સુધી ચારગતિના ચકકરમાં જ ભટકવું પડશે. આ ચારગતિમાં જીવ જન્મ લેશે. જીવન જીવશે. આયુષ્ય ભોગવશે. શરીર, ઇન્દ્રિયે, ગતિ વગેરે ધારણ કરશે. એને જન્મ કેઈકુળમાં થશે. એને નાનું મોટું શરીર, યશ-અપયશ-વગેરે મળશે. ઈન્દ્રિ–પતિઓ વગેરેની જરૂર પડશે. જેમ લગ્ન કરીને સંસાર માંડ હોય તો સંય–દેરાને ચપુથી લઈને તલવાર સુધીની સેંકડે વસ્તુઓ જોઇશે. બધી ઘરવખરી અને ઘર વસાવવું પડે છે. ઉભું કરવું પડે છે, બધાની જરૂરિયાત પડે છે.
એમ જીવને પણ સંસારમાં રહેવા માટે, આ શરીરરૂપી ઘરમાં રહેવા માટે, શરીર, ઈન્દ્રિયે, મન, ભાષા આદિની
પ૦