________________
IIII
-કાશ્મણ વર્ષ -
કહેવાય છે. પણ માત્ર તેને આશ્રવ એટલે આવવું, આગમન કરવું. આત્મામાં કાર્મણ વર્ગણના પુદ્ગલેનું આવવું તે આશ્રય કહેવાય છે. અને આ કામણ વર્ગણાના (જડ પુદ્ગલ પરમા
શુઓને વિશેષ જથ્થ) પર– માણુઓ (રજકણ જેવા) આત્મા સાથે ચેટે છે. ચેંચ્યા પછી તે કર્મ બની જાય છે. તેને કર્મ બંધ કહેવાય છે. કર્મબંધના હેતુઓ -
આ કર્મો આત્માની સાથે જે બંધાય છે, તેના મુખ્ય. પાંચ હેતુઓ છે. मिथ्यादर्शनाविरति-प्रमाद-कषाय-योगा बन्ध हेतवः ।।
કર્મબંધના હેતુઓ