________________
બન્નેનું દ્રવ્યસ્વરૂપ પણ ભિન્ન છે. ચેતન આત્મા જ્ઞાન-દર્શન –ચારિત્રાદિ ચેતનાના ગુણો ધરાવે છે. જ્યારે જડ પદાર્થ આમાંને એક પણ ગુણ નથી ધરાવતે જડ વર્ણ, ગબ્ધ,રસ, સ્પર્શાદિ ગુણવાળો છે. સંસારમાં જડ-ચેતન બને સંયુક્ત અર્થાત ભેગા થઈને રહે છે. આત્મા કયારેય સંસારમાં. સ્વતંત્ર એકલે શરીરના સંચાગ વિના રહેતું જ નથી આત્માને સંસારમાં રહેવા માટે કેઈ ન કેઈ આધાર-- ભુત સ્થાન શરીર તરીકે રાખવું જ પડે છે. તે જ આત્મા રહી શકે. જેમ દ્રવપદાર્થ પણ કઈ પણ આધાર પાત્ર હેય. તે જ રહી શકે. આધાર પાત્ર ન હોય તે તે રહી જ ન શકે. ભલે પછી તે દ્રવ–પાણી માટે આધાર નાનો-મોટો હોય. પછી . તે વાટકી, ગ્લાસ, લેટે, બાટી, ઘડે, જગ, ટાંકી, પપ કે પછી ગમે તે આકારે હોય. તેમાં પાણીને કશે વાંધો નથી.. એ જ પ્રમાણે દ્રવ્ય એવા આત્માને આ સંસારમાં કેઈન કેઈ આધાર પાત્ર જે શરીરના નામે ઓળખાય છે, તેમાં જ શરીર, રહેવું પડશે. પછી તે શરીર નાનું હોય કે મોટું, દેવનું હેય. કે પક્ષીનું, બે પગવાળુ હોય કે, ચાર, પગનું, ૬નું હોય કેઆઠનું, પગવાળું હોય કે પગ વગરનું ગમે તેવું શરીર: હશે. જવને સંસારમાં તે શરીર માં જ રહ્યા વિના છુટકે: નથી. અને ! આ શરીર પણ જીવ પોત પોતાના કર્માનુસાર બાંધે છે. એ શરીરની સાથે વચન યોગ–ભાષાને વ્યવહાર કરવા વાણી મળે છે. અને તે જ પ્રમાણે વિચાર કરવા. છ મન ઉપાજિત કરે છે. આ ત્રણ કારણે જીવની સાથે