________________
બીજુ હે અચલજાતા! જે તું પુણ્ય–પાપ બનેને સંકીર્ણ -મિશ્ર માનીને ચાલે તે એકની વૃતિ થવાથી બીજાની પણ વૃદ્ધિ માનવી જોઈએ. પરંતુ એમ તે બનતું નથી. પુષ્યના વધવાથી પાપની હાનિ થાય છે, અને પાપના વધવાથી પુણની હાનિ થાય. છે. માટે બન્નેને મિશ્ર માનવા ગ્ય નથી, સ્વતંત્ર જ માનવા જોઈએ. જેમ બે ભાઈ હેવા છતાં એકની વૃદ્ધિની કારણે બીજાની હાનિ થાય છે એવું પણ નથી, એમ પુણ્ય-પાપ બને કર્મ હોવા છતા પણ એક નથી. ભિન્ન ભિન્ન છે. અને પુણ્ય. –પાપ રૂપે સ્વતંત્ર માનીને બન્નેને કર્મરૂપે એક મિશ્ર. માનતે હેય તે કઈ દેષ નથી.
આ પ્રમાણે પાંચ પક્ષમાંથી ૧, ૨, ૩, અને પાંચમે. સ્વભાવવાદને એવા ચાર પક્ષે મિથ્યા સિદ્ધ થાય છે. યુતિ. સંગત નથી. અને ફકત એક જે પક્ષ જે પુણ્ય–પાપને સ્વતંત્ર માનવાને છે તે એક જ પક્ષ સત્ય–સાચે સાબિત થાય છે. તે જ ખરો છે. પુણ્ય-પાપ શું છે ?
પુણ્ય-પાપ વિષે અસ્તિત્વની ચર્ચા તર્ક-યુક્તિ પુર્વક કર્યા પછી તેમાં સત્તા–સાબિતિ જોયા પછી હવે આ પુણ્ય– પાપ શું છે તેને વિચાર કરીએ. આત્મા અનન્ત જ્ઞાનને. માલિક છે. જડ-ચેતન આ બે મૂળભૂત દ્રવ્યો આ બ્રહ્માંડમાં છે. જડ ચેતનથી સર્વથા સદંતર ભિન્ન છે, અને તે જ પ્રમાણે ચેતન આત્મા સદંતર જડથી ભિન્ન છે. એક-બીજા એક બીજાથી સદંતર ભિન્ન ગુણ ધરાવે છે. અને તેના જ કારણે.