________________
, દેખાતા દ્રષ્ટ કારણ હોવા છતા કાર્ય વિશેષને અર્થાત સુખ–દુઃખને અસંભવ છે તે કુંભારના પ્રયત્નની જેમ એક અન્ય અદ્રષ્ટ કારણનું અનુમાન થાય છે. અને તેને ર્તાનું શુભ-કે અશુભ કર્મ કહેવામાં આવે છે. (૪) પુણ્ય-પાપની સ્વતંત્ર સિધિ
પુણ્ય–પાપ બને જુદા-જુદા સ્વતંત્ર છે. કારણ કે તેને કાર્યરૂપ સુખ-દુઃખ સ્વતંત્ર છે. એકી સાથે નથી અનુભવાતા આ પ્રમાણે બન્નેના કાર્યો સુખ–દુઃખ જુદા જુદા, સ્વતંત્ર સ્પષ્ટ જણાય છે. તે તેના કારણ ભૂત કર્મ શુભાશુભ અર્થાત પુણ્ય પાપને કારણે સ્વતંત્ર જ માનવા જોઈએ. એમ અનુમાનથી સ્પષ્ટ સિદ્ધ થાય છે. સુખનું કારણ પુણ્ય (શુભ કર્મ) અને દુઃખનું કારણ પાપ (અશુભ કર્મ). આ સાથે જે પક્ષ જ વધુ યુક્તિયુક્ત અને સુસંગત થાય છે.
જે પુણ્ય-પાપને મિશ્ર સંકોણ માનવામાં આવે તે ઘણું દે આવશે. જે પુણ્ય-પાપ મિશ્ર હોય તો તેના ઉદયે મળતું સુખ-દુ:ખ પણ સંકીર્થ મિશ્રરૂપે અનુભવવામાં આવવું જોઈએ અર્થાત કયારેય પણ એકલા સુખ અથવા દુઃખને અનુભવ થવે જ ન જોઈએ. પરંતુ ના, એમ નથી. સંસારમાં એવા પણ ઘણું જીવે છે જે એડવું સુખ જ અનુભવી રહ્યા છે. અને એવા ૫ ઘણું જીવે છે જે એવું દુઃખ જ અનુભવી રહ્યા છે. એ જ પ્રમાણે સ્વર્ગની દેવગતિમાં છે એવું સુખ જ અનુભવે છે. અને બીજી બાજુ નરકગતિના નારકી રે એકલું દુઃખ જ અનુરાવે છે. નરકમાં ઘડીભર પણ અંશ
૪૦