________________
અને એગ ૩- એમ કુલ ૪૨ ભેદ આશ્રવતવને કહ્યા છે. -આ ૪૨ માર્ગે આત્મામાં કાર્પણ વગણાનું (આવવું) આગમન-આશ્રવ થાય છે. જેમ દરિયામાં રહેલા હાડકામાં કાણું પડતા પાણી અંદર આવે. એવું એક કાણું નહીં પણ કર કાણું હોય અને બધે રસ્તે પાણું અંદર પ્રવેશત હેય તે તે હોડકુ તને કે ડૂબે? શું હાલત થાય? એમ આ ૪૨ માગે આત્મામાં કર્મોનું આગમન–પ્રવેશ થાય છે. અને પછી તેના ઉપર બંધના પાંચ હેતુઓ બેઠા છે. તેના કારણે કર્મોને બંધ થાય. બંધાય.
હવે આજે કામણવર્ગણાના પુદ્ગલ પરમાણુઓને જ જે આવીને આત્મા ઉપર છવાઈ ગયે અને આત્માના ગુણો ઢંકાઈ ગયા તે સારું થયું કે ખરાબ થયું ? આત્માની મુખ્ય શકિતઓ હણાઈ ગઈ. ઢંકાઈ ગઈ એના ગુણે દબાઈ ગયા. જેવાં કેઆત્માના ૮ ગુણે ઢકાવાથી ૮ કર્મ૧ અનન્ત જ્ઞાનગુણ – ઢંકાવાથી–જ્ઞાનાવરણીય કર્મ ૨ અનન્ત દર્શનગુણ.
-દર્શનાવરણીય, ૩ અનન્ત ચારિત્રગુણ
–મોહનીય , ૪ અનન્ત વીર્ય (શક્તિ)
-અંતરાય ૫ અનામી- અરૂપી
–નામકર્મ ૬ અગુરુલઘુ
-ગેત્રકર્મ ૭ અનન્ત સુખ (અવ્યાબાધ સુખ-, વેદનીય કર્મ ૮ અક્ષય સ્થિતિ
- છે -આયુષ્યકર્મ
! ! ! !
|