________________
૩. ત્રીજા અર્થમાં સ્વભાવને વસ્તુ ધમ પણ નહીં રહી. શકાય, જો સ્વભાવને આત્માના ધમ માને તે તે પણ અદ્ભૂત સિધ્ધ થશે. અને તેથી શરીરાદિ ઉત્પન્ન થઈ નહીં. શકે, અશ્રુથી મુર્તીની ઉત્પત્તિ ન જ સ ંભવે. શરીર ભુત છે, સ્વભાવને મુત વસ્તુના ધર્મ કહે। તે ખરાખર છે. કારણ, કમુ જ છે. કમ પણ પુદ્ગલના પર્યાય જ છે. અને તમારો કહેવાનો આશય આ હોય તેા ઠીક. તેા પછી સ્વભાવ વાદ શા માટે માનવા ? તેના બદલે કમ વાદ જ માનવા વધુ સુસંગત છે. દોષરહિત નિર્દોષ પક્ષ છે. કમ વાદમાં ટાઇ આપત્તિ નથી.
આ પ્રમાણે સ્વભાવવાદ પક્ષના ત્રણે અર્થાં સુસંગત સિદ્ધ નથી થતા. સ્વભાવ તે એકરૂપ જ હાય છે, સ્વભાવ નિયત ડાય છે. જ્યારે સસારમાં કાર્યાં પ્રતિનિયત તથા વિચિત્ર હોય છે. એકરૂપ સ્વભાવથી વીપરીત તથા વિચિત્રાની સિધ્ધિ નહી થાય. એક ઘડો બનાવવા માટે જેમ માટી, પાણી, દંડ, ચક્ર, ચીવટ, કુંભાર આદિ ઘણાં કારણેાં છે. તેમ નાના સ્વભાવવાદપક્ષ માનવાના વખત આવશે. તેા પછી ભિન્નભિન્ન પ્રકારના શરીરની પાછળ કવાદ પક્ષ જ સુસ'ગત છે. અને કમ`માં અનેક પ્રકારની પ્રકૃતિ છે, જે નાના પ્રકારની વિચિત્રતાને સિધ્ધ કરી શકે છે. વીવીધ કમાંથી સુખ-દુઃખની વિવીધતા સિધ્ધ થાય છે.