________________
એક રાજા–એક રંક, એક સુખી-એક દુખી, એક અમીર, બીજે ગરીબ, એક શેઠ બીજો નકર એક રાણી બીજી દાસી, એક પ્રધાન બીજે સામાન્ય, એક સંતોષી બીજે લેભી. એ બ્રાહ્મણ બીજે હરિજન, એક રોગી બીજે નીરોગી, એક સશક્ત બીજે અશક્ત, આ બધી સંસારની વિચિત્રતા, વિષમતા તેને આભારી છે ? શા માટે છે ? સૃષ્ટિને કર્તા–નિયન્તાધતા. વગેરે માનનારા પણ અને તે કર્મને માટે જ છે. તેઓ પણ જીવના કર્મને બળાવન ગણે છે. ઈશ્વર પણ જીવના કર્મ પ્રમાણે એને સારા-નરસા ફળ આપનારે છે. એમ ફળદાતા ઈશ્વરને માને છે પરંતુ કર્મ કર્તા તે જીવને જ માને છે. પરંતુ જ્યારે કર્મર્તા જીવ પડે છે અને તે જ કામ કરે છે તે પછી કરેલા કર્મને જ ફળદાતા શા માટે ન માનવા? શું કરવા ફળ દાતા તરીકે પણ ઈશ્વરને વચ્ચે લાવવા? ખરાબ, અશુભ કર્મ જીવે ક્યાં છે, તે ઈશ્વરે તેને ખરાબ-દુઃખરૂપકાળ આપવા માટે પણ ખોટી પાપપ્રવૃત્તિ કરવાની જરૂર શું છે? એથી તે ઈશ્વર પાપ કરનારે સિદ્ધ થશે. લાલેને બીજા માટે પાપ કરતે હેય, અને પોતે ઈશ્વર કર્મ કરે અને તેનું ફળ બીજાને મળે આ અન્યાય સિદ્ધ થશે. ખાઈએ આપણે અને બીજાનું પેટ ભરાય એવું બને ખરૂ? ના. તે પછી ઈશ્વરની શક્તિને વચ્ચે માનીને ઈશ્વરનું સ્વરૂપ વિકૃત કરવા કરતા કર્મસત્તા જે છપાજિત છે તેને જ માનીને ચાલવું વધુ હિતાવહ છે. સાચે માર્ગ છે
૩૨