________________
વિકૃત થઈ જશે. મેં સ્વયં બળવાન છે. માટે તે જેવી રીતે જીએ બાંધ્યા છે. તેવી રીતે ઉદયમાં આવશે ત્યારે ભેગવવા પણ પડશે. નાના... અમે તે ગર્ભમાં થતી શરીર રચનાની પાછળ માતા-પિતાને કારણે માનીએ છીએ તે પછી તેમાં અદ્રષ્ટ-પુણ્ય-પાપકર્મ કે ઈવર કંઈજ વચ્ચે કારણ માનવાથી આવશ્યકતા નથી રહેતી. અનુમાનથી સિદ્ધિ :
હા માતા-પિતા તે કારણ છે જ, પરંતુ તે તે માત્ર નિમિત કારણ છે. માતા-પિતાના સંગે ગર્ભમાં શરીર માટે જે સ્થિતિ ઉભી થઈ પછી તેમાં અંગે પાંગાંદિની રચના પૂર્ણ -અપુર્ણ થઈ ન થઈ વગેરેની પાછળ પછી કેણ કારણ રહેશે? દા. ત. એક જ માતાના ૪ પત્રમાં ૨ ને આંખ-કાન છે. અને બીજા બે આંધળા-મુંગા છે. આંધળીમાતાના પુત્ર દેખાતી અને દેખાતી માતાના પુત્રે આંધળા, તથા મુંગા-બહેરા માતા -પિતાના પુત્રે બોલતા–સાંભળતા, અને એજ પ્રમાણે બેલતા -સાંભળતા માતા-પિતાના પુત્રે મુંગા-બહેરા શા માટે જન્મ છે ? શું કારણ છે. જે માત્ર માતા–પિતાને જ કારણ માનવા જઈએ તે પણ અપુર્ણતા છે. ત્યાં પણ પુરૂ સમાધાન નથી થતું. માટે માતા-પિતાને નિમિત કારણ માનીને –તેમાં મુખ્ય કારણે તે જીવના શુભ(પુરૂષ) –અશુભ(પાપ) કર્મને કારનું હોવું જજે. એ. એમ કાર્યાનુમાનથી પણ કારણનુમાન સ્પષ્ટ થાય છે. અને તેથી શરીર નાની પાછળ કર્મને કારણે માનવું જોઈએ, કાર્ય પ્રણ હેય ત્યારે કારણનું અનુમાન કરવું તે કાર્યાનુમાન
૩૦