________________
કાપે છે, છરી દેખાડી યુ.ટી લે છે. કોઈ ભુખ્યાને ભાજન આપે છે, કાઈ તરસ્યાને પાણી આપે છે. તે કોઇ વળી તે ગરીમનુ ઝુટવીને પણ પોતે ખાવા બેસી જાય છે. કોઈ નિવસ્ત્રીયાને પહેરવા સારા કપડા આપે છે તેા કોઈ વળી એની પણ ચારી કરીને અથવા લડી-ઝગડીને પડાવી લે છે. કોઈ મરતાને પણ અચાવવા મથે છે. પેાતાના ભેાગે પણ પ્રયત્ન કરે છે, તા કેટલાક તત્ત્વે એવા પણ છે જે જીવતાને પણ ત્રાસ આપીને મારે છે. એક બીજાને પેાતાનુ લેાડી આપીને પણ મચાવવા કોશિશ કરે છે ત્યારે બીજો એનું ખૂન કરીને લે। હીલુહાણુ પણ કરી નાંખે છે.
આ પ્રમાણે આ સંસારમાં સારી અને ખરામ અને પ્રકારની પ્રવૃત્તિઓ-ક્રિયાઓ છે. એમાં તેા કોઈ પણ પાડી શકે તેમ જ નથી. કારણ સંસાર-વ્યવહારની આ સર્વ પ્રવૃત્તિ દૃષ્ટ છે. પ્રત્યક્ષગમ્ય છે, અને દરેક જીવ જાણે છે કે આમાં સારી કઇ અને ખરાબ કઈ ? આમાં પણ કોઈ ના પાડી શકે તેમ નથી. તેા શુ' કત તેના ફળ-પરિણામ જે કદાચ અષ્ટ છે તેમાં જ વિશ્વાસ ન રાખવા એમ ? શા માટે ન રાખવા. કોઈ પણ ક્રિયા નિરર્થક, હેતુ વિનાની, પ્રયોજન વિનાની તેા હેાતી જ નથી. તેમ જ ફળ વિનાની પણ નથી હાતી. માટે જો ક્રિયા માને છે તે તેનુ ફળ પણ અવશ્ય માનવું જ પડે છે, અને ફળ માનીએ તા તેના કારણ રૂપે ક્રિયા માનવી જ પડે. વિદ્યાથી નાપાસ થયા છે તે એ સિધ્ધ થઇ ગયુ` છે કે એની મહેનત (એની ક્રિયા) અમર
૩૪