________________
હા. ઘણી વખત એવું પણ બને છે. કે ક્રિયા કરવાં છતા. પણ ફળ મળતું નથી દેખાતે. તે પછી કિયા સફળ કેમ માનવી ?
હા, બરાબર છે. જે આચરેલી કિયા જ્યારે ફળ નથી. આપતી ત્યારે તેમાં તે વિન–અન્તરાયતે પણ તેનું જ ફળ છે. ક્રિયા પણ કર્મ છે અને અન્તરાય પણ કર્મ છે. અને તે જ પ્રમાણે કિયા કારકનું અજ્ઞાન, અથવા સામગ્રીની ઉણપ એ પણ કારણ હોઈ શકે છે જેનાથી ફળ ન પણ મળે. પરંતુ એનાથી જીવે આચરેલી કિયા નિષ્ફળ નથી માની શકાતી. જીવ ફળ–પ્રોજન વિનાની ક્રિયામાં પ્રવૃત્તિ જ નથી કરતે. હા દાનાદિ કિયા પણ મનઃશુદ્ધિ પુર્વક ન કરાતી હોય તે યિા હોવા છતાં પણ ફળ નથી મળતું. જે કિયા કરાય છે. ત્યારે તે ક્તનું મન–વિચારધારા, અને વાણી વ્યવહાર બધુ શું એ ક્રિયામાં પરોવાયેલું તેને અનુરૂપ હોય છે? તે જ તે કિયા ફળ દાયક નીવડશે. ઘણીવાર એવું પણ જોવામાં આવે છે કે કિયા કંઈક કરતા હોય છે. પરંતુ તેમાં રસ રહેતું નથી. એટલે તે કિયાને કર્તા ક્રિયામાં ચાલુ રાખે છે. છતાં પણ તેનું મન બીજે ભમતુ રાખે છે. મનઃશુદ્ધિ ન હોવાના કારણે બંધાતા કર્મ ઉપર અસર થવાની જ છે. અને તેનું ફળ તેને તે રીતે જ મળશે.
દાનાદિ ક્રિયાનું ફળ હોવું જ જોઈએ. કારણ કે તે હવે આચરેલી છે. ખેતીવાડીની જેમ. ખેતીવાડી કરવાથી જેમ