________________
આવી નાસ્તિક વિચારધારાથી કરેલા પાપે અને તેમાં પણ આજના કહેવાતા હાલી નીકળેલા ભગવાને મળી ગયા. જેમને સભેગથી સમાધિની વાત કરી અને તેમાં અજ્ઞાની છે લપેટાઈ ગયા. ગમે તેની સ્ત્રી-દીકરી સાથે વ્યભિચાર આચર્યા પણ તેણે કરેલા પાપકર્મોની સજાને વિચાર ન કર્યો.
ચિત્રમાં બતાવ્યા પ્રમાણે નરકમાં પરમાધામી સળગતી આગમાં કાંટામાં ઉભા રાખી દેરડાથી બન્નેને કસીને બાધીને પછી લાકડું ચીરે તેમ કરવાથી ચરવા માંડશે. હાય હાય... બાપરે...અરેરે.... કરતા કરતા ભયંકર પીડા-દુખ જ ભેગવવાનું રહેશે. તે છેડે તેમ નથી. અહીંના ક્ષણિક સુખની ખાતર નરકમાં વર્ષોની કારમી સજા. વિષયવ સિનાના સુખો મિનિહના ક્ષણિક આનન્દ જેવા છે. શું છે આટલા મૂખે છે કે ક્ષણિક સુખની ખાતર ભયંકરે પા કરીને નરકમાં હજારો-લાખે વર્ષોની સજામાં ભયંકર ચીસ પાડતી કારમી વેદના ભગવશે?
કાકા
:: :: શિ
જુગાર- દારૂને વ્યસની ઘણી ચેરીના ફળ સ્વરૂપે પરમાધામી ચારીઓ કરે છે, લૂંટે છે. નરકમાં ઘાણીમાં પીલે છે.