________________
હે અલભ્રાતા ! તું જે એમ માને છે કે એક સમયે, એકીસાથે શુભાશુભ મિશ્રગ પણ હોય છે. દા.ત., દાન દેવાને. શુભ વિચાર અને દાન વિધિ અવિધિ પુર્વકની અશુધ્ધ હેય.. તે જ પ્રમાણે વચનથી ઉપદેશ અશુભ હોય અને કાયાની ચેષ્ટા. અશુધ્ધ હોય એવા સમયે શુભાશુભ અને મિશ્ર હોય છે.
પરંતુ તારી આ માન્યતા એગ્ય નથી. પ્રત્યેક રોગના દ્રવ્ય અને ભાવ એમ બે ભેદ પડે છે. મન-વચન-કાગના જે પ્રવર્તમાન પુદ્ગલે છે, જે સ્કુરણ પરિસ્પદ છે તે દ્રવ્યચોગ છે અને આ બંને પ્રકારના દ્રવ્યોગનું ઉત્પત્તિ કારણ અધ્યવસાય છે તે ભાગ છે. ભાવગ નિશ્ચય નયની અપેક્ષાએ એક સમયે શુભ અથવા અશુભ બંનેમાંથી એક જ હોય છે. તત્વચિન્તનમાં વ્યવહાર કરતાં નિશ્ચયની પ્રધાનતા હોય છે અને દ્રવ્યગની બાહ્ય પ્રવૃત્તિમાં વ્યવહારની પ્રધાનતા હોય છે. અધ્યવસાય રથાનેમાં શુભ અથવા અશુભ બે જ ભેદ છે. પરંતુ શુભાશુભ મિશ્ર એ ત્રીજે ભેદ જ નથી. માટે અધ્યવસાય જ્યારે શુભ હોય ત્યારે પુણ્યબંધ અને અધ્યવસાય જ્યારે અશુભ હેય. ત્યારે પાપબંધ (અશુભબંધ) પડે. પરંતુ બન્ને મિશ્ર ( કીર્ણ) તે સંભવ જ નથી. કારણ કે તેવા મિશ્ર અધ્યવસાય એક સમયે નથી. એક સમયે શુભ અથવા અશુભમાંથી એક જ યોગ હોય. તેથી પુણ્ય–પાપ સ્વતંત્ર માનવા. જોઈએ, મિશ્ર (સંકીર્ણ) નહીં.
ભાવગ એ ધ્યાન અને લેસ્થારૂપ છે.
૨૦