________________
मोतूण आउयं खलु दसणमोह चरित्तमाह च । सेसाण पयडीण. उतरविहि संकमा भज्जो ॥
હે અલભ્રાતા ! કઈ કર્મ શુભાશુભ મિશ્ર નથી. તે સમ્યક મિથ્યાત્વરૂપ મેહનીય કર્મની આ મિશ્ર પ્રકૃતિ કેમ ? તારા આ સંશયના વિષયમાં કહેવાનું કે, આ સમ્યક મિથ્યાત્વ મેહનીય અર્થાત મિશ્ર મેહનીય કર્મ પ્રકૃતિ બંધની અપેક્ષાએ મિશ્ર નથી. એગ દ્વારા જે કર્મનું ગ્રહણ થાય છે તે અપેક્ષાએ તે કર્મ શુભ અથવા અશુભ જ હોય છે. પરંતુ અધ્યવસાયના બળથી શુભમાંથી એ શુભમાં અથવા અશુભ માંથી શુભમાં પણિત કરી શકાય છે. મિથ્યાત્વ રૂ૫ અશુભનું સમ્યક રૂપ શુદ્ધ અથવા વીપરીતપણે પણ પરિવર્તન અધ્યવસાયના આધારે કરી શકાય છે. આ પ્રકારે સત્તાગત કર્મની અપેક્ષાએ મિશ્ર મોહનીયને સંભવ છે. પરન્તુ ગ્રહણકાળે તે મિશ્રને બંધ પડતું જ નથી. માટે શુભાશુભ મિશ્ર ભેદ ન માનતાં બન્નેને સ્વતંત્ર માનવાં ઉચિત છે.
કર્મપ્રકૃતિમાં પણ અન્ય સંક્રમમાં એ જ નિયમ છે. જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય, મેહનીય, અંતરાય, નામ, ગેત્ર, વેદનીય, આયુષ્ય આ આઠે મૂળ પ્રકૃત્તિઓમાં તે પરસ્પર સંક્રમ થઈ જ શકતો નથી. અર્થાત્ એક મૂળ પ્રકૃતિ બીજી પ્રકૃતિ રૂપે પરિણત કરી શકાતી જ નથી. પરંતુ ઉત્તર પ્રકૃતિઓમાં સંક્રમ સંભવે છે. આયુષ્ય કર્મમાં ચારે પ્રકારના દેવ, નરક, તિર્યચ, મનુષ્ય એમ ચારે આયુષ્ય પ્રકૃતિઓમાં પરર૫ર સંકેમ થતો જ નથી. મેહનીય કર્મમાં પણ દર્શન