________________
- ૧૨ અને ૧૩ બન્ને સંયુકત વ્યાખ્યાને -
નવમા ગણધર શ્રી અલભ્રાતા સ્વામી વિષય- “પુણ્ય” અને “પાપ” સિદ્ધિ
શંકા - પુણ્ય અને પાપ જેવું કંઈ છે કે નહીં?
ते पव्वइए साउअयलभाया ___ आगच्छइ जिणसगास । વગ્રામ વંદન
वंदिता पज्जुवासामि ॥
ઉc
1
:
.
પ. પૂ. આસને પકારી પરમપિતા પરમાત્મા ચરમ તીર્થ પતિ પ્રભુ મહાવીર સ્વામીને નમસ્કાર પૂર્વક
અપિત પંડિત આદિ પિતાના શિષ્ય પરિવાર સાથે સર્વજ્ઞ મહાવીર સ્વામી પાસે ગયા. અને તેમની સાથે ચર્ચા કરીને શંકાનું સમાધાન કરીને દીક્ષિત થયા તે સાંભળીને નવમા દ્વિજોત્તમ પંડિત પ્રવર અચલબ્રાતા પણ પિતાના ૩૦૦ શિવેના પરિવાર સાથે પ્રભુ પાસે જવાને વિચાર કરે છે. અને વિચારે છે કે હું પ્રભુ પાસે જઈશ ભગવંતને વંદન કરીશ, અને વંદન કરીને તેમની સેવા કરીશ. આ પ્રમાણે વિચાર કરીને કેસલા નગરીના વતની ૪૧ વર્ષની ઉંમરવાળા હરિતગોત્રવાળા અલભ્રાતા વસુ પંડિત તેમના ૩૦૦ શિષ્ય સાથે પ્રભુ પાસે સમવસરણે આવ્યા. आभठ्ठो य जिणेण जाइ-जरा मरण-विप्पमुक्केणं । नामेण य गोतेण य सवण्णु · सबदरिसीणं ॥ १९०६