________________
૧. મન) થી વિચાર | સારા વિચાર
ખરાબ વિચાર
૨. વચન) થી વાફ વ્યવહાર
ખરાબ ભાષા
૩. કાયા)થી પ્રવૃત્તિ | સારી પ્રવૃત્તિ
1 ખરાબ પ્રવૃત્તિ
આ પ્રમાણે મન-વચન ને કાયા (શરીર) આ ત્રણ સાધને મળ્યા છે. આ ત્રણે જડ છે. એની પ્રવૃત્તિને મૂર્તાિ આત્મા સચેતન તત્વ છે. કર્મવશાત જીવ ત્રણેને ઉપયોગ કરે છે. મનને ઉપયોગ વિચાર કરવામાં થાય છે. અને વિચારે છે પ્રકારના છે. કાં તે માનવી સારા વિચાર કરે છે, અને કાંતે. ખરાબ–ગંદા વિચાર પણ કરે છે.
૨.વચન-વાણી-ભાષાને વ્યવહાર વચનેત્રથી થાય છે. તે પણ બે વિભાગમાં વહેંચી શકાય છે. કેટલાક સારી-પ્રિયમધુર મીડી-આવકારદાયક આદરાથી ભાષા વાપરે છે. તે કેટલાક તદન ખરાબ, અપ્રિય, કડવી, કઠોર, દુઃખદાયી, ગાળયુક્ત, અપમાનજનક, ગંદી ભાષા પણ વાપરે છે.
૩. કાયા – શરીરની પ્રવૃત્તિ ચેષ્ટા આદિ હલન-ચલન આવવું-જવું, ખાવું-પીવું, ઉઠવું–બેસવું, હરવું-ફરવું, લડવું–બાઝવું વગેરેની ઘણી પ્રવૃત્તિ શરીર દ્વારા કરવામાં આવે છે. એ પણ બે જ વિભાગમાં વહેંચાય છે. કાં તે સારી પ્રવૃત્તિ અને કાં તે ખરાબ પ્રવૃત્તિ.
૬૫