________________
ઉપ% મુજબ મળેલા મન-વચન-કાયાને ઉપયેગ સારા કે ખરાબ, શુભ-અશુભ આ બે રીતે જ થાય છે, બન્ને રીતે લેકો કરે છે. સારાને શુભ હેા, તે જ પુણ્યાપાદ-પુણ્ય કારક છે, અને ખરામને શુભ કહે. તે જ પાપકાર, પાપાપાક છે. કર્માંના સિદ્ધાન્ત પ્રમાણે જેવા કર્યા છે, તેવા જ ફળ ભાગવવા પડે છે. જે કર્યાં છે તે ભોગવવા પડે છે, કાંટા વાવવાથી કેરી નથી ઉગતી અને કેરી વાવવાથી કાંટા નથી ઉગતા. જેવું વાવીએ છીએ, તેવું જ લણીએ છીએ. જેવુ આપીએ છીએ તેવુ જ પામીએ છીએ. As you sow So shall you reap. આ પ્રમાણે કામ કરતી કમેં સત્તાના ઘરમાં નિશ્ચિત ન્યાય પધ્ધતિ છે, સુખ આપશે તે સુખ પામશે. દુઃખ આપશે તે દુઃખ પામશે. કાઇને પણ સુખ આપવું અર્થાત દુઃખી ન વ્ા તે પુણ્ય છે. શુભ છે, અને તેનુ ફળ સુખ જ મળશે. એ જ પ્રમાણે કોઈને પણ દુઃખ આપવુ, દુ:ખી કરવા એ પાપ છે. અશુભ છે. તેના કારણે વેને દુઃખના જ ઉદય થાય છે.
दुख पापात् सुखं धर्मात् सर्वशास्त्रेषु संस्थिति न कर्तव्यमतः पाप, कर्तव्येा
धर्मसंचयः ॥
આ પણ એક જગતને શાશ્ર્વતા નિયમ છે કે દુ:ખ જ્યારે જ્યારે ઉથમાં આવે છે ત્યારે કરેલા અશુભ પાપ કાઁના કારણે જ, અને સુખ પણ કયારેય ઉદયમાં આવશે ત્યારે કરેલા ધમ (પુણ્ય)ના કારણે જ આવે છે. આ સ
૧૬