________________
સુખ-દુઃખનું કારણ નકકી કરતાં આપણે કર્મસત્તાને ઠરાવીએ. તેમાં પણ શુભાશુભ કર્મને સુખ-દુઃખના કારણ સ્વીકારવામાં કેઈ આપત્તિ આવે તેમ નથી. કાર્ય - સુખ ફળ દુઃખ કારણ - પુણ્ય (શુભ કર્મ) કર્મ પાપ (અશુભ કર્મ)
સુખ-દુખ કાર્ય છે. ફળ છે. તે તેની પાછળ કારણે ચક્કસ હોવું જ જોઈએ. તેના માટે પુણ્ય-પાપને જ માનવા પડશે. પુણ્ય-પાપ એ બીજું કંઈ જ નથી. એક જ સિકકાની બે બાજુની જેમ એક કર્મના શુભ અને અશુભ વિભાગ છે. સારા શુભ કર્મને પુણ્ય અને ખરાબ અશુભ કર્મને પાપને કહીએ છીએ.
શુભ
અશુભ ગુમઃ પુચ)
(અશુનઃ વાવસ્થ) સારું, ધર્મ
ખરાબ, અધર્મ કર્મ માત્રને બે વિભાગમાં વહેંચી દીધા છે. જીવની પ્રવૃત્તિ કે વૃત્તિ બે જ પ્રકારની છે. કાં તે સારી અને કાં તો ખરાબ દરેક જીવને મન-વચન અને કાયા આ ત્રણમાંથી ઓછા વધારે કરણ (સાધને) મળ્યા છે. તે જ તેની પ્રવૃત્તિમાં સહાયક બને છે.