________________
- શ્રી આદિનાથાય નમઃ - પ. પુ. મુનિરાજ શ્રી અરૂણવિજયજી મહારાજ
- ની પવિત્ર નિશ્રામાં – શ્રી વિશાશ્રીમાળી તપગચ્છ જ્ઞાતિ જૈન સંઘ
તરફથી યુવાનોના લાભાર્થે આયોજિત
- ૧૬ રવિવારીય ચાતુર્માસિક - - શ્રી મહાવીર જૈન શિક્ષણ શિબિર – આસો સુદ ૯. રવિવાર તા. ૩૦-૯-૧૯૮૪ ની ૧૧ મી રવિવારીય શિબિર પ્રસંગે
સર્વે શિબિરાર્થીઓની સાધર્મિક ભકિત મુંબઈ ના સુપ્રસિદ્ધ ઉદાર
દાનવીર શેઠ શ્રી મહેતા તારાચંદ
ધનજીભાઇ તથા તેમના પરિવાર
તરફ થી કરવામાં આવી છે.
તથા ચોથી શિબિરની સચિત્રગણધર વાદની કર્મ સિદ્ધિ વિષયની પ્રવચન પુસ્તિકા પણ તેમના સૌજન્યથી છપાવી
પ્રસિદ્ધ કરવામાં આવી હતી. જૈન સમાજના સુપ્રસિદ્ધ આવા ઉદાર દાનવીરની
સહકાર બદલ સાભાર ધન્યવાદ. •