________________
ruvemu M2
શ્રી આદિનાથાય નમઃ
પ. પૂ. મુનિરાજ શ્રી અરૂણુવિજયજી મહારાજના વિ. સં. ૨૦૪૦ ની સાલના જામનગરના ચાતુર્માસ દરમ્યાન
શ્રી વિશા શ્રીમાળી તપગચ્છ જ્ઞાતિ જૈન સંઘે જેલ ૧૬ રવિવારીય ચાતુર્માસિક શ્રી મહાવીર જેને શિક્ષણ શિબિર માં ચાલતી દર રવિવારીય ગણધરવાદ વિષયની સચિત્ર જાહેર વ્યાખ્યાન માળા ના ૧૧ માં
વ્યાખ્યાનની પ્રસ્તુત પ્રવચન પુસ્તિકા સ્વ. - પ. પૂ. આચાર્યદેવ શ્રીમદ્
હમસાગર સુરીશ્વરજી મહારાજ (ગચ્છાધિ પતિ) ની આસો સુદ ૮ ની ચોથી પુણ્યતિથિ પ્રસંગે પૂજ્યશ્રીની સ્મૃતિ અથે પૂ. સાધ્વીજી શ્રી મૃગેન્દ્ર શ્રીજી મ. ના શિષ્યા પૂ. સા. શ્રી સુયશાશ્રીજી મ. ના શિષ્યા પૂ. સા. શ્રી વિપુલ યશાશ્રીજી મહારાજ ના અત્રે જામનગર ચાતુર્માસ દરમ્યાન તેમની પ્રેરણાથી શ્રી વીશા શ્રીમાળી તપગચ્છ જ્ઞાતિ જૈન સંઘના મોટા ઉપાશ્રયની શ્રાવિકા બહેનોએ કરેલ સામૂહિક ફંડમાંથી તથા