________________
એમ કહેવા માંગે છે કે આ પ્રત્યક્ષ જણાતું ચેતન–અચેતન સ્વરૂપ જે ભૂતકાળમાં થયું અને ભવિષ્યમાં થશે, તે સર્વ આત્મા જ છે. આ વેદ વાક્ય વિશેષ કરીને આત્માની સ્તુતિ કરે છે. આત્માના મહિમાનું વર્ણન કરે છે. નહીં કે આમેતર અન્ય પદાર્થોને નિષેધ નથી કરતા. એકનો મહિમા વર્ણવ્યો એટલે બીજાને નિષેધ થઈ ગયે, એ જગતમાં કઈ વ્યવહાર પણ નથી દા. ત. “પશુમાં કાન્ત” આ વેદ વાક્યમાં આખા જગતને વિષ્ણુમય કહ્યું છે. વિષ્ણુને મહિમા જણાવતા એમ
जले विष्णुः स्थले विष्णुः, विष्णुः पर्वतमस्तके । सर्व भूतमया विष्णुस्तस्माद्द विष्णुमय जगत् ॥
અર્થાત જલમાં વિષ્ણુ છે, સ્થલ (ભૂમિ) માં વિષ્ણુ છે, પર્વત ઉપર પણ વિપશુ છે, અને સર્વ ભૂતય વિષ્ણુ છે. તેથી સંપૂર્ણ જગત વિષ્ણમય છે.” ' આ વાક્યમાં વિષ્ણુનો મહિમા ગાય છે. પરંતુ બીજા અન્ય પદાર્થોને અભાવ કર્યો હોય એવો કોઈ ઇવનિ આમાંથી નથી નીકળતું. એટલે આ વાક્ય ઉપરથી પુણ્ય-પાપ જેવું કંઈ છે જ નહિં એ જે તું અર્થ કાઢે છે તે બિલકુલ એગ્ય છે. એ જ પ્રમાણે “g૬૫ g” આ વાકયમાં આત્માને મહિમા વર્ણવે છે. પરંતુ આમાં પણ અમેતર અન્ય પદાર્થ કંઈ છે જ નહિ એ આ વેદ વાકયને કેઈ અલિપ્રાય જ નથી. બીજુ હે અલભ્રાતા ! શેડો એ પણ વિચાર કર કે જે પુણ્ય પાપ જેવું કંઈ હેત જ નહીં તે વેદમાં “રિત્ર
પ