________________
જે ત્યાંથી અહીં લાવીને સળગતી ભઠ્ઠી ઉપર તપતા તવા ઉપર બેસાડવામાં આવે તે તેને ઘસઘસાટ ઉંઘ આવી જાય. એ હિસાબે કલ્પના કરે. નરકમાં ગરમી ઉષ્ણતાનું પ્રમાણ કેટલું હશે ? હજાર ગણુ ગરમી વધારે છે. આવી ગરમી જેમાં બિચારા શેકાઈ જાય. અને આટલી ગરમીના કારણે તેમને ભૂખ તરસ કેટલી સખત લાગતી હશે તેની કલ્પના કરે. તરસની પણ એક જાતની વેદના હોય છે. અને તેનો કારણે સતત તરફડતા હોય છે. ભારે ત્રાસ અનુભવતા હોય છે. श्रुरिका पैरप्यजच्या, कन्दुदे हेऽतिदुःखदा । अनस्तगुणितोऽ.
त्या जावज्जीव ज्वरस्तथा ॥८॥ अनन्तप्न पारवश्य दाहशाરામાપા ઉત્તમ પરિણાદાયનાત છે ૧ લેકપ્રકાશ- ક્ષેત્રલેક
એ જ પ્રમાણે બિચારા નારકીઓના શરીરમાં એક એક રૂંવાટે રૂવાટે રેગો ભરેલા હોય છે. ખાજ ખુજલી અને ખરજવુ તે એટલું વધારે હોય છે કે બ્લેડ- ચપુ. છરીતલવાર લઈ ને સતત ખણો છતા પણ નારકીઓને નિરાંત નથી વળતી. સખત બહુ ઉગ્ર ખરજવા થી ખણું–ખણીને થાકીથાકીને લેથ-પિથ થતા થતા અબજે વર્ષો (સાગરેપ)ને કોઈ પસાર કરે છે. કેદ્ર વગેરે રોગે પણ ભારે વ્યાપેલા હોય છે. '
અહીંયા ડોકટરે એક ઈજેકશનની સેય મારે અથવા પગમાં કાંટો વાગે ત્યારે આપણે કેવી ચીસ પાડીએ છીએ ? એવી એક સાથે આખા શરીરમાં કરડે સે ભીકાતી હોય તેવી તીવ્ર વેદના થાય છે પણ શું કરે? અહીયા આપણને