________________
આ પ્રમાણે પ્રશ્ન વ્યાકરણગસૂત્રમાં ભિન્ન-ભિન્ન પ્રકારની વેદનાઓનું વર્ણન કર્યું છે નરમાં ઉત્પત્તિ વિષે
એક વખત શ્રી ગૌતમ સ્વામીએ વીરપ્રભુને પ્રશ્ન પૂછે- હે ભગવંત! રત્નપ્રભા આદિ સાતે નરક પૃથ્વીઓમાં એક સમયે કેટલા નારકીઓ ઉત્પન્ન થતા હશે?
ईमीले णं भ ते । रयणप्पहाए पुढवीए नेरतिया एक्समरण केवतिया उववज्जति ? गोयमा ! जहण्णेणं एको वा दो चा तीन वा उकासेणं सखेज्जा वा उववज्जति एवं जाव अधे सत्तमाए । - સર્વજ્ઞ શ્રી વીરપ્રભુએ ઉત્તર આપતાં કહ્યું- હે ગતમ! જઘન્યથી એટલે એ છામાં ઓછા ૧, ૨ અથવા ૩ અને ઉત્કૃષ્ટથી સંખ્યાતા અથવા અસંખ્યાતા નારકી જ નરકમાં ઉત્પન્ન થાય છે. અને એ જ પ્રમાણે સાતે નરકમાં સમજવું. આ પ્રમાણે શ્રી જીવાભિગમ આગમમાં કહ્યું છે.
નારકીઓનો જન્મ ઉપપાત જન્મ કહેવાય છે. આવા ઉત્પન્ન થવાના તેમને માટે ૮૪ લાખ નરકાવાસ છે. અને ઉત્પત્તિનિઓ નારકીઓની ૪ લાખ ગણવામાં આવી છે. ત્યાં ઉત્પત્તિ સમયે પ્રથમ અંગુલને અસંખ્યાતમાં ભાગ જેટલું નાનું તેનું શરીર હોય છે અને અંતર્મુહૂર્તમાં જ ઘણું મોટું થઈ જાય છે. સંકીર્ણ એટલે સાંકડી કુંભમાં નહીં સમાતાં તે જી ઘાણીમાં પલાતાં પશુની જેમ ચીસાચીસ કરે છે. આ ચીસે સાંભળીને નારકી જીવને ઉત્પન્ન થયેલે જાણીને નારકસંત્રી પરમાધામીએ યમદૂતની જેમ દોડતા આવે છે. પકડો પકડે. મારે..મારે....બોલતા બેલતા તલવાર ભાલા વડે
૭૭