________________
છે
IN
III
ઘડીભર શ્વાસ લેવા જેટલે સમય પણ નિરાંત કે શાન્તિ નથી.
પ્રિસંગોપાત અત્રે “નારકચર્ચાનો વિષયને વધુ સ્પષ્ટ કરવા માટે નરકસંબંધી વિશેષ વિચાર કર્યો છે. આગમાદિ શાસ્ત્રોમાંથી નરક સંબંધી હકીકત સંક્ષેપમાં સ્પષ્ટ કરી છે. જેથી આપણા જેવા સર્વ જીવેને નરક ગતિની પ્રતીતિ થાય.]
અકપિત ગણધરને સમાધાન
તથા તેમની દીક્ષા छिन्नम्म संसम्मि जिणे जर
मरवा विप मुक्केगा। से समणो पब्वइओ तीहिं
सह खडियसएहिं ॥ આ પ્રમાણે ગૌતમગોત્રીય અકાપિતદેવ દ્વિજોત્તમ વિપ્રવર્ય પંડિતે નરકગતિ અને નારકી જી વિષે સર્વજ્ઞ પરમાત્મા મહાવીર પ્રભુ સાથે ચર્ચા વિચારણા કરી અને તેમની શંકાનું સમાધાન થયું. મનઃ સંતોષ થયે. નરક ગતિની પ્રતીતિ થઈ પ્રભુના વચનથી અથાર્થતા અને તત્વની વાસ્તવિકતા સમજાઈ ગઈ. સમ્યગ સાચું જ્ઞાન પામ્યા. સાચી દિશા પામ્યા. અને વાસ્તવિકતા સમજાઈ ગયા પછી પિતાના સંક૯પ પ્રમાણે જીવન પ્રભુ ચરણે સમર્પિત કરવા તૈયાર થયા અને પિતાના ૩૦૦ શિવે સાથે પ્રભુ પાસે દીક્ષા લીધી. પ્રભુનું શિષ્યત્વ સદાના માટે સવીકાર કર્યું. આઠમા ક્રમે ગણધર બન્યા. ત્રિપદી પામી દ્વાદશાંગી રચી. યથાર્થ તત્વને જગતને ઉપદેશ આપે. ૩૦ વર્ષનું કુળ ચારિત્ર પાળ્યું. કેવળજ્ઞાન પામી ૨૧ વર્ષ સુધી