________________
ધર્મારાધના થઇ શકે ? ન જ થઇ શકે. જે કઇ પણ ધર્માં રાધના કરવી હેાય તે અહીયાં આ જન્માં જ કરી લેવી જોઈએ. અહીયા સાક્ષાત દેવ-ગુરુ તથા ધર્મ હતેા અને છે. ત્યારે આરાધ્યા નહી અને નરકમાં ગયા પછી પરમાધામીના પગે પડીને માફી માંગશે ? પરન્તુ ગમે એટલા પગે પડશેા, આજીજી કરશેા, માફી માંગશે તે પણ પરમાધામીને દયા નહી આવે. પેલા અધમી છે. પરમ અધમી છે. સ્પષ્ટ કહેશે-કેમ ઉપર દેવ-ગુરૂ-ધર્મ હતા ત્યારે આરાધ્યા નહિ.... માન્યા નહીં? ત્યારે તે તું ઘણાં અભિમાનમાં હતા. અભિમા નમાં જ ખેલતા ફરતા હતા.... હું ધમમાં નથી માનતા મને આમાં કોઈ શ્રદ્ધા નથી. વિશ્વાસ નથી. આ બધુ હુમ્બંગ છે.... વગેરે તારા અભિમાનની ભાષા ઘણી વિચિત્ર હતી. અને હવે તું મારા પગે પડે છે. અરે.... ! મનુષ્ય જન્મમાં તી કર ભગવાનને પગે પડયા હોત. માન્યા પૂજયા હોત તે અહી' આવવાના અવસર જ ન આવત. પરન્તુ હવે શું થાય ? તે ત્યાં કઇ જ નથી કર્યું. ફક્ત પાપા જ ઉપાર્જન કર્યાં છે. હસતા હસતા પાપા ખૂબ ખાંધ્યા છે. તે હુવે આજે અહીયા તેની સજા ભોગવવા તૈયાર થા. આ સમજને માત્ર સમ્યગ દ્રષ્ટિ જીવા જ સમતા ભાવે નરકની વેદના સહન કરે છે. બાકી, મિથ્યા દૃષ્ટિ જીવા ખૂબ લડે છે, બાઝે છે. કાપાકાપી મારામારી કરતા હોય છે. બીજી બાજુ તીવ્ર નપુ`સકવેદને ઉદ્દય હાય છે. નરકમાં કઇ સ્ત્રી-પુરૂષ તરીકે નથી હેતા. બધા જ નપુ ંસક એટલે કામ-વિષય વાસનાને પણ તીવ્ર ઉદય હાય છે. આ કારણે પણ મારામારી પરસ્પર ચાલતી રહે છે.
૮૨