________________
૧ ભયંકર મટી વેદનાને ભેગવવી. ૨. નરકના પાલક પરમા ધામીઓનું વારંવાર સતાવ્યા કરવું. ૩. નરકનું વેદનીય કર્મ ક્ષણ ન થયેલું હોવાથી તેમજ નિર્જરાયું ન હોવાથી. ૪. નરકનું આયુષ્ય ક્ષીણ થયું ન હોવાથી ભગવાયુ ન હોવાથી તેમજ નિરાયું ન હોવાથી. આવા કારણસર કઈ પણ નારકી જીવ જીવતા તે નરકમાંથી ભાગીને આવી શકે તેમ નથી. કઈ નરકમાંથી આવેલે જીવ શું પામી શકે ? ૧ પહેલી નરકમાંથી આવેલે જીવ ચકવતી થઈ શકે. ૨ બીજમાંથી આવેલ વાસુદેવ કે બળદેવ પણ થઈ શકે. ૩ પહેલી ત્રણમાંથી આવેલ છવ તીર્થંકર થઈ શકે છે.
જેમ શ્રેણિક મહારાજા પહેલીમાંથી આવીને અને શ્રીકૃષ્ણ ત્રીજી નરકમાંથી આવીને આગામી વીશીમાં
તીર્થકર બનશે. ૪ પહેલી ચારમાંથી આવેલે જીવ કેવળી થઈ શકે છે. ૫ ૧ થી ૫ માંથી આવેલ જીવ ચારિત્રપામી સાધુ થઈ શકે. ૬ ૧ થી ૬ માંથી આવે છે દેશવિરતિધર શ્રાવક થઈ શકે. ૭ ગમે તે નરકમાંથી આવેલ જીવ સમ્યકત્વ તે પામી શકે છે.
આ સર્વ લબ્ધિઓની સંભાવના છે તે જીવ માટે રહે છે. પામે જ એવું નથી. પરંતુ પુરૂષાર્થ–પ્રયત્ન વિશેષ કરીને પામી શકે છે.
ક્યાં સંઘયણવાળા જીવે કઈ નરક સુધી જઈ શકે ? ૧. વન્ડઝષભ નારાચસંઘયણ વાળા જ સાતમી નરક સુધી જઈ શકે છે. (૨) ઋષભ નારા સંઘયણવાળા છઠ્ઠી સુધી ૩નારાજી સંઘયણવાળા જ પાંચમી સુધી, ૪ અર્ધનારાચવાળા