________________
(૧) અંબર જાતિના પરમાધામીએ તે ઘણી જાતના ભય ઉભા કરીને ડરાવે છે. નારકીજીની પાછળ પડીને તેમને દેડાવે છે ઉપરથી નીચે ફેકે છે, પત્થરની જેમ ફેંકીને વન્દ્રથી વધે છે.
(૨) અંબષિર આ બીજી જાતના પરમાધામીએ નારકીઓને કાપીને ટુકડા કરવામાં, કાતરવામાં, જાણે શાક સમારતા હોય તેમ તેમના અ ગોપાંગ કાપવામાં મજા માને છે. બેલની જેમ આમતેમ ફેકે છે. દંડ વડે વધે છે.
(૩) શ્યામરૂ નારકીઓને જમીન ઉપર અકાળે છે, ચાબુકથી પ્રહાર કરે છે. સામ-સામે ફેકે છે. વશ્વ ભૂમિ ઉપર પછાડે છે, ખૂબ માર મારે છે.
(૪) શબલક આ પરમાધામીએ તે હદ કરે છે. બિચારા નારકીઓના પેટ ચીરીને આંતરડા બહાર કાઢી નાંખે છે. હદય ચીરીને લેહી બહાર કાઢે છે. અને પાછા તેમને જ દેખાડે છે. માંસ ચીરીને ટુકડા કરીને બતાવે છે.
(૫) રૂદ્ર નારકીજીને તલવાર ત્રિશૂળથી વિધીને તેમાં પરોવીને ધગધગતી ચિતામાં હોમી દે છે. શસ્ત્રથી ભેદીને મારે છે શૂળી ઉપર ચઢાવે છે. વગેરે રીતે આ મતના પરમાધામી મારીને મજા અનુભવે છે.
(૬) ઉપરૂદ્રદ રૂદ્ર કરતાં પણ વધારે સવાયા ઉપરૂદ્ર છે. તે ઘણા ખતરનાક હોય છે. બિચારા નારકીઓના શરીરના (१) आराइएहि विघति भेग्गिराइविं तह निसुभाति घाडति
अंबर तले मुचति य नारए अंबा ॥१०३॥ निहए य तह निसन्ने ओहय (२) चित्त' विचित्तख ढेहि। कप्पति कप्पणीहि अबरिसी તથ રતિ ૨૦૪ ||
' ૫૩