________________
નીચેના ભાગમાં નીલ લેશ્યા હોય છે. પહેલી – બીજી નરકમાં કાપિત લેશ્યા હોય છે. એથી એ જીવેની વિચારધારા અત્યંત ખરાબ હોય છે, જેમાં કાષાયની બહુલતા ઉગ્રતા હોય છે. અશુભ પરિણુમ–
માનસિક પરિણામે તે નારકી જીવેના અશુભ હોય છે. પરંતુ અહીંયા પરિણામ શબ્દથી માત્ર માનસિક પરિણામ નહીં પણ પુદ્ગુલ પરિણામ લેવામાં આવે છે. નરકમાં. પુદ્ગુલેને પરિણામ પણ અત્યંત અશુભ હોય છે.
૧૦ પ્રકારના-પરિણામ | | | | | | | | | બંધન, ગતિ, સંસ્થાન ભેદ વર્ણ, ગંધ, રસ, સ્પર્શ, અગુરુલઘુ શબ્દ શરીરરૂપે બંધાતા પુદગલે પણ અત્યન્ત અશુભ હોય છે.
ગતિ-તેમની ગતિ ગધેડા ઉટાદિ જેવી અપ્રશસ્ત-વિહાગતિ નામકર્મના કારણે હોય છે. સંસ્થાન તેમને શારિરિક આકાર અને ભૂમિની આકૃતિ પણ બીહામણી, ભયજનક, ઉદ્વેગકારક હોય છે. ભેદ-શરીર, ભીત, આદિ સ્થાનમાંથી છુટા પડતા પુદગલે પણ અત્યન્ત અશુભ હોય છે. વર્ણ- બધે અંધારું છવાયેલું હોય છે. જમીન ઉપર તળીયાને ભાગ વગેરે પણ કફ-શૃંક-શ્લેષ્મથી લેપાયેલ- ખરડાયેલું હોય છે. દરેક પદાર્થ ને વર્ણ ત્રાસ ઉપજાવે તે કૃષ્ણ કાળ હોય છે. ગંધ-નરકમાં દુર્ગધ તે માથુ ફાડી નાખે તેવી હોય છે. ઝાડો-પેશાબ-લેહી -પરૂ, માંસ-ચરબી વગેરેની ભયંકર દુર્ગધ મારતી, તથા તે પદાર્થોથી ખરડાયેલી નરક પૃથ્વીઓ હોય છે. રસ- નરક ભૂમિઓના પદાર્થોને રસ-કડવા લીંબડા જેવું હોય છે.
४७