________________
(૩) અને નપુંસકવેદ, નરકની ગતિમાં સાતે નરકમાં બધા નારકી જીવો નપુંસક છે નપુંસકવેદના ઉદયવાળા હોય છે. નપુંસકવેદના ઉદયવાળાને કામવાસના ખૂબ તીવ્ર હોય છે. સ્ત્રી પુરૂષ ઉજ્યની સાથે ભેગની તીવ્રવૃત્તિ તેની હોય છે. કામવાસનાથી પીડાતા ઘણું જ ઘણી જાતનાં પાપ આચરે છે. વિચાર કરે કે નારકી જાને નપુંસક વેદને ઉદય છે, કેટલી તીવ્ર તેમની કામસંજ્ઞા હશે ! નરક ગતિમાં કઈ સ્ત્રી-પુરૂષ તરીકે તે છે જ નહીં. બધા જ નપુસંક છે. અને એવી સ્થિતિમાં પિતાની કામસંજ્ઞા સંતે જવા શું શું કરતા હશે? કેટલા તફાને, કેટલા ધમપછાડા આ માટે કરતા હોય છે. પરંતુ તેમાં બિચારા વધુ ને વધુ દુઃખી જ થતા હોય છે. છતાં પણ મહ છે. મેન્ડનીય કર્મને ઉદય છે. શું થાય ? મૈથુનેચ્છા તે બધા જ પાપ કરાવે. અને એમાં ને એમાં ઘણાં વધારે દુઃખી થાય છે. આ પ્રમાણે અનેક પ્રકારની પરસ્પદીતિ દુઃખે–તીવ્ર વેદના નરક ગતિમાં સતત છે. અસૂરદરત- પરમધામી કૃત વેદના – __ सक्निष्टासुरादीस्तिदुःख.श्व प्रक चतुर्थ्याः ।। ३-५
ચેથી નરકની પહેલા એટલી ત્રીજી નરક સુધીના નારકીઓને અસુરનિકાયના પરમાધામીઓ જે સંકલેશ યુક્ત હોય છે તેમના તરફથી થતી વેદના અસુરેદીતિ વેદના છે. ૧ લી, રજ અને ત્રીજી આ ત્રણ નરકમાં આવા અસુર નિકાયના ૧૫ જાતના પરમાધામી દેવે હોય છે. દેવતાઓ તરીકે તેમની ગણના ભવનપતિ દેવમાં ગણાય છે. પૂર્વ ભમાં અત્યન્ત સંક્લેશરૂપ કર્મ જેમણે કર્યા છે, અને
૫૦