________________
કમાં ખાવા-પીવાનું કંઈ પણ હેતુ નથી. પરંતુ આ તે. ઉપમાથી સમજાવવામાં આવે છે કે એમને ભૂખ-તરસ એટલી ભયંકર હોય છે કે તેમને એક સાથે આટલું બધું દુનિયાભરનું ઘી-દૂધ-અનાજ મળી જાય તે પણ તેમની ભૂખ ન શમે. અવી તીવ્ર સુધા વેહ્ન હોય છે. નરક ગતિમાં લેશ્યા પરિણુમાદિ નિવાઝુમતા ચ પિળામ-દ-ના-વિલિયા: II રૂ-રૂ - નરક ગતિમાં જે કંઈ પણ હોય છે તે સર્વ અશુભજ હોય છે. શુભ કંઈ હતું જ નથી. દા. ત. નરકગતિના નારકી જેના વિચારની તરતમતા જેને લેશ્યા કહેવાય છે તે અશુભ હોય છે, તેમના પરિણામે ઘણાં અશુભ હોય છે, તેમના શરીર (દેહ) પણ અશુભ, કુરૂપ અભદ્ર દેખાય છે. ડુંડક સંસ્થાનવાળું, બધા અંગે પાંગાદિ અવયવો બેડોળ હોય છે. શુભ-પવિત્ર નથી હેતુ, મલ-મૂત્રાદિ અશુભ ગંદા પદાર્થો જેવું હોય છે. વર્ણ, ગંધ, રસ, સ્પર્શ, ધ્વનિ પણ અશુભ ખરાબ હોય છે. વધારે પડતે કાળો રંગ બીહામણું હોય છે. એ જ પ્રમાણે નરક ગતિની વેદના અને દુઃખો તથા ઉત્તર વૈકિય શરીર પણ અત્યન્ત અશુભ હોય છે. નારકીઓની વેશ્યા
૬ લેશ્યામથી કૃષ્ણ, નીલ, અને કાપિત આ ત્રણ અશુભ લેડ્યા તરીકે ગણાય છે. નરકગતિમાં આ ત્રણે અશુભ લેક્ષા જ હોય છે. પરસ્પર એકબીજાને પણ મારવા કાપવાના જ વિચારે હોય છે. સારા વિચારોને પણ દુષ્કાળ હોય છે. હા. સમ્મ દષ્ટિ ની લેણ્યા શુભ પણ હેય