________________
જઘન્ય એટલે સાવ ઓછામાં ઓછું. અહીંયાં આપણું ઓછામાં ઓછુ આયુષ્ય-જેમ માતાના ગર્ભમાં પ્રવેશ કર્યો અને જીવ માત્ર ૨ ઘડીને અંતર્મુહૂર્ત પુરતે રહીને પણ મૃત્યુ પામી શકે છે, અર્થાત આપણું ઓછામાં ઓછું જેમ ૨ ઘડીનું અંતમુહૂર્તનું આયુષ્ય હોઈ શકે છે તેટલું નરકમાં ઓછામાં ઓછુ ૧૦ ૦૦૦ દસ હજાર વર્ષોનું આયુષ્ય હોય છે. દરેક નરકમાં જઘન્ય આયુષ્યનું પ્રમાણ જુદુ જુદુ છે.
એ જ પ્રમાણે વધુમાં વધુ આયુષ્યને ઉત્કૃષ્ટ આયુષ્ય કહેવાય છે. તે પહેલી નરકમાં ઉત્કૃષ્ટ આયુષ્ય ૧ સાગરેપમ છે. ૧ સાગરોપમ = ૧૦ કડાકડી પપમ ૧ પલ્યોપમ = અસંખ્ય વર્ષો
| આટલું ૧ સાગરોપમ તે ફકત પહેલી રત્નપ્રભાનરક માં આયુષ્ય છે. તે પછી જેમ બીજી ત્રીજી એમ નીચે નીચેની નરકમાં જઈએ તેમ ઉત્કૃષ્ઠ આયુષ્ય પ્રમાણ વધતું જ જાય છે. (૧) ૧, (૨)-૩, (૩)-૭, (૪)-૧૦, (પ)-૧૭, (૬)-૨૨, (૭)-૩૩ સાગરોપમ પ્રમાણ છે. એ જ પ્રમાણે જઘન્ય આયુષ્ય (૧)–૧૦૦૦૦વર્ષ (૨)-૧, (૩)-૩, (૪)-૭, (૫)-૧૦, (૬)-૧૭, (૭) ૨૨ સાગરોપમ વર્ષો છે. આ જઘન્ય અને ઉત્કૃષ્ટની વચ્ચેનું મધ્યમ આયુષ્ય તે તે નરકેન પ્રતોમાં છે. દા. ત. ૧૮, ૧૯, ૨૦, સાગરેપમેના આયુષ્ય પણ છે.
સાત નરકેના- ૧૩, ૧૧, ૯, ૭, ૫, ૩ અને એમ કમશ : આ પ્રમાણે કુલ ૪૯ પ્રસ્તરે છે. તે તે દરેક પ્રસ્તરેમ નારી જીવોનું આયુષ્ય જુદુ જુદુ છે. તે જ પ્રમાણે શરીરની ઉંચાઈ આદિનું પ્રમાણ પણ ભિન્ન ભિન્ન છે. નરકમાં
૪૩