________________
પિતાના સંગથી આપણી જેમ તેમને લા મહિના ગર્ભમાં રહીને ઉત્પન્ન નથી થવું પડતું. નારકીને જન્મ નાના રેવાનામુvguત : |
क्रियमोपपातिकम । તત્વાર્થમાં જણાવે છે કે નરક ગતિના નારકીજી, તથા દેવલોકના દેવતાઓના જન્મ ઉપપાત જન્મથી થાય છે. અને તેમના શરીર ઐકિય શરીર હોય છે. દેવલેક ગતિમાં નારકી જીવે ત્યાં રહેલા ગોખલામાં તથા કુંભમાં ઉત્તપન્ન થાય છે. ઉત્પન્ન થતી વખતે પોતાના શરીરની ઉંચાઈ આદ સાથે જ તે ગેખલા-કુંભી આદિના ઉત્પત્તિ સ્થાનમાં શરીર તૈયાર કરીને જ અંતર્મુહૂર્તમાં જન્મે છે પરન્ત પાપકર્મ ની પ્રબળતાથી તે જન્મ વખતે તેમને અતિશય દુઃખ થાય ત્યારે તીવ્ર વેદના અનુભવતા હોય છે.
તેમનું શરીર હાડ-માંસ-લેહીનું નથી હોતું, પરંતુ પારા જેવું હોય છે. ગમે તેટલી વાર કાપીને ટુકડા ટુકડા પણ કરી નાંખ્યા હોય તે પણ પાછુ ભેગુ થઈને જોડાઈને ઉભુ થઈને ચાલવા માંડે છે. તેમને ખાવા-પીવા આદિની તથા આહાર-વિહારની કઈ પ્રવૃત્તિ નથી હતી છતા પણ ભૂખ-તરસ સખત લાગે છે. નારકીનું આયુષ્ય
નારકીના જેના આયુષ્ય પણ ઘણાં લાંબાટાં હોય છે. આપણે અહીંના જેવા નાના-નાના સામાન્ય આયુષ્ય નથી હોતા. તે તે કયાંથી બધા પાપકર્મોની સજા ભોગવી શકે ?
૧