________________
ગતિમાં જાય છે, અને ત્યાંના દુઃખ ભોગવે છે. ઉપર કયા મુજબના આ પાપની પ્રવૃતિ કરનારા ઘણાં જીવે અહીંયા આજે આપણી આંખ સમક્ષ દેખાય છે. તે આવી પાપ પ્રવૃતિ કરનારા જ હોય અને તે કમને વિપાક ભેગવવા માટેની ગતિન હોય તે કેમ ચાલે? માટે નરક છે. અને નરકગતિમાં જવાનાં પાપકર્મો અહીયા છે. તેવા પાપ કર્મો કરીને તે કર્મો બાંધીને જીવે તે નરક ગતિમાં જાય છે અને પછી ત્યાં કર્યા કર્મના ફળ ભગવે છે. નારકી એના શરીર તથા આયુષ્ય
ઉપરોક્ત પાપ પ્રવૃતિ કરીને નરક ગતિમાં ગયેલા જીને શરીર- આયુષ્ય વગેરે પણ નરકના પ્રમાણમાં તેમજ પાપ કર્મના પ્રમાણમાં મળવા જોઈએ જેથી તે જીવે ત્યાં પિતાના કરેલા બધા પાપકર્મોની સજા ભોગવી જ શકે. જે તેવુ શરીર ન હોય અને તેવું આયુષ્ય ન હોય તે બધા પાપકર્મોની વર્ષો સુધીની સજા ક્યાંથી ભેગવી શકે ? વારની સજામાં જ મરીને આવી જાય તે કયાંથી ચાલે? માટે નારકી જેનાં શરીર પણ વિશિષ્ટ અને વિચિત્ર હોય છે. તેમજ લાખો-કરોડો-અબજો વર્ષો કરતા પણ વધારે આયુષ્ય હોય છે.
નાકી કહેવાય પંચેન્દ્રિય. પાંચ ઇન્દ્રિયે ચામડી, જીભ, નાક, આંખ, કાન-પૂરા છે. આપણે પણ પચેન્દ્રિય છે. એટલે નારકી જીવેનું શરીર આકારમાં આપણું જેવું, મનુષ્ય જેવું જ હોય છે. આવું જ દેખાય છે. પરંતુ રચના દારિક નથી હોતી પરંતુ વેકિય શરીર હોય છે. અશુભ શૈકિયશરીર યોગ્ય વર્ગણા ગ્રહણ કરીને તેઓ ઐકિય શરીર બનાવે છે. એટલે માતા
To