________________
જઈ શકે. ૧થી૬ સુધીમાં ગમે ત્યાં જાય. આ પ્રમાણે દરેક ઇવેનું આ ઉત્કૃષ્ટ નરક ગમન કહ્યું છે. કયા સંઘયણવાળે જીવ કઈ નરક સુધી જાય ?
સેવા નામના છઠ્ઠા સંઘયણવાળા જે બીજ નરક સુધીમાં જન્મી શકે છે. અને કાલિકા સંઘયણવાળે જવ ત્રીજી નરક સુધીમાં જન્મી શકે છે. અર્ધ નારા સંઘયણવાળા છે જેથી નરક સુધી જઈ શકે છે. અને નારાચ સંઘયણવાળા જ પાચમી નરક સુધીમાં જઈને જન્મી શકે છે. ઋષભનારીચ સંઘયણવાળા જ છઠી નરક સુધીમાં જઈ શકે છે. અને વન્ડ–ષભનારા નામના પહેલા સંઘવણવાલા જીવ સાતમી નરક સૂધીમાં પણ જઈ શકે છે. વજત્રાષભનારાચ આ તે પુણ્ય પ્રકૃતિના ઘરને ઉચ્ચ સંઘયણ છે. મેક્ષે જવા માટે પણ આ સંઘયણ અનિવાર્ય છે. આ સંઘયણ તીર્થકર, ચક્રવતી, આદિ ૬૩ શલાકા ને મળે છે. તદુંભવ મોક્ષગામી ને મળે છે પરંતુ આ સંઘયણને દુરૂપગ કરીને સત્તાના મદમાં શકિતને દુરૂપયોગ કરીને ચકવ. તઓ પણ સાતમી નરક સુધીમાં જાય છે. સુભૂમ ચક્રવત, બ્રહમદત્ત ચક્રવતી સાતમી નરકમાં ગયા છે. ત્રિપૃષ્ટ વાસુદેવના ૧૮માં ભવમાં ભારે પાપકર્મ બાંધીને શ્રી મહાવીર ભગવાનને જીવ ૧લ્માં ભવે સાતમી નરકમાં ગયે.
આપણે આજે છેલ્લા-છઠા સેવાર્તા સંઘયણવાળા જ છીએ. એટલે આજે આપણે વધુમાં વધુ બીજી નરક સુધી જ જઈ શકવાના અધિકારી છીએ. અત્યારે વર્તમાન કાળે બીજીથી
રા