________________
કરીને જીવ નરકમાંથી સીધે દેવ થઈ શકે. ' માટે નરક ગતિના જીવ મરીને ફક્ત મનુષ્ય અને તિર્યંચની બે જ ગતિમાં જઈને જમે. અને તે જ પ્રમાણે નરકમાં આવનારા છે પણ ફક્ત મનુષ્ય અને તિર્યંચ ગતિ આ બેમાંથી જ આવનારા છે. કેણ કઈ નરક સુધી જઈ શકે છે?
- અસંજ્ઞી અર્થાત મન વિનાના પણ પર્યાપ્ત પંચેન્દ્રિય તિર્યંચ છ પહેલી નરકમાંજ ઉત્પન્ન થઈ શકે છે. ગર્ભજ ભૂપરિસર્પ અર્થાત હાથે ચાલનારા પશુઓમાં ખાસ કરીને વાંદરા, કાકીડા, ગરોળી, ઉંદર, ચંદન, સાંઢા, ખીસકોલી, વગેરેના જ મરીને વધુમાં વધુ બીજી નરક સૂધી જ જઈ શકે છે. પક્ષીઓ વધુમાં વધુ ત્રીજી નરક સૂધી ઉત્પન્ન થઈ શકે છે. અને સિંહાદિ હિંસક પશુઓ ચોથી નરક સુધીમાં ઉત્પન્ન થઈ શકે છે. સાપ વગેરે જે તેથી પણ વધુ હિંસક છે તે જ પાંચમી નરક સૂધીમાં ઉત્પન્ન થઈ શકે છે, અને સ્ત્રીઓ છે; નાક સૂધીમાં ઉત્પન્ન શકે છે, અને મનુષ્ય (પુરૂષ) અને માછલા, મગર વગેરે જલચર પ્રાણીઓ આદિ સાતમી નરક સૂધીમાં ઉત્પન્ન થઈ શકે છે.
આ તે આ બધા વધુમાં વધુ નરક ગતિમાં ક્યાં સૂધી જઈ શકે છે તે બતાવ્યું છે. એને અર્થ એ નથી કે એ જીવે એમાં જ જાય. ના. મનુષ્ય પહેલી- બીજી એમ સાતેમાં જાય છે. અને અત્યારે છે પણ ખરા. પરંતુ સ્ત્રીઓ જાય તે વધુમાં વધુ છઠ્ઠી સૂધી જ. પરન્તુ સાતમીમાં ન