________________
જન પછી અલેક આવે છે.
છે. એ બાર નારકી જીવે
“તાણુ નરવા
રત્નાપ્રભા આદિ સાતે નરક પૃથ્વીઓમાં નારકીજીને રહેવા માટે નરકવાસ હોય છે. પહેલા કહી ગયા પ્રમાણે દરેક નરકમાં પ્રતિ ભિન્ન ભિન્ન સંખ્યામાં હોય છે. અને તેમાં નરકાવાસે સાતે નરકના કુલ મળી ૮૪ લાખ છે. અને તેમાં રહેનારા નારકી જીવે છે. નરગતિ
મનુષ્યગતિ ] = દેવગતિ
તિર્યંચગતિ ના નરકગતિ ચતુર્ગતિ સ્વરૂપ આ સંસાર ચક્રમાં ચાર ગતિમાં એક નરકગતિ પણ સ્વતંત્ર ગતિ છે. આ નરકગતિ નામકર્મ બાંધેલા નરગતિમાં જઈને જન્મે છે. સાત નરકના કારણે તેમાં રહેનારા નારકી છે પણ સાત પ્રકારના ગણવામાં આવે છે. અને તેમના પણ પર્યાપ્તા-અપર્યાપ્તા એમ સાત પર્યાપ્તા તથા સાત અપર્યાપ્તા એમ ચૌદ પ્રકાર થાય છે. ચારગતિને જેની સંખ્યામાં નરકગતિના ૧૪ પ્રકાર જીના ગણવામાં આવે છે. તથા પ્રકારના ભારે પાપ કર્મો ઉપાર્જન કરીને જે નરકગતિનામકર્મ બાંધે છે. અને પછી નારક આયુષ્યાદિ બાંધીને નરક ગતિમાં જઈને જન્મે છે. એકવાર નરકગતિમાં ઉત્પન્ન થયા પછી ત્યાંથી મરીને જીવ મનુષ્ય કે તિર્યંચ ગતિમાં જ આવી શકે છે.
૩૪