________________
असे धनादधिरपि धनवाते प्रतिष्ठित :। असरव्यानि योजनानि कध्ये तस्यापि पुष्टत्ता ॥ प्रदेशहान्यां तनुता भजमाना धनेोदघे: । आवृत्य वलाय तस्थौ वलायाकृतिनात्मना । अस्यापि वलयस्व मानमा घेरूदीरितम् । . चतुश्टयी योजनाना साच्चित्व तु पूर्ववत ॥
–લેક પ્રકાશમાં ફરમાવે છે કે - ઘોદધિ વચ્ચેના ભાગમાં ૨૦૦૦૦ જન જાડે છે. અને પછી આગળ કમેકમે પ્રદેશના ઘટવાથી એ ઘને દધિ પાતળા થતા જાય છે. છેવટે અત્યન્ત સૂક્ષ્મ થઈને, વલયાકારે વટીને રહે છે. છેવટે આ વલયની પહોળાઈ છ જનની છે. અને એની ઉચાઈ પૃથ્વીની જાડાઈ પ્રમાણે ૧૮૦૦૦૦ એજન છે.
આ ઘને દધિ પણ ઘનવાયુ = એટલે થી જેલા વાયુ ઉપર રહેલું છે. આ ઘનવાયુ મધ્યભાગમાં અસંખ્ય જન ની જાડાઈમાં છે. પરંતુ પછી પ્રદેશના ઘટવાથી સુક્ષ્મ તે તે ઘનેદધિના વલયને વલયાકારે વીંટીને રહે છે. અને આ વલયનું પ્રમાણ છેલ્લે સાડાચાર જન કહ્યું છે, ઉચાઇ તે તે પહેલા કહી તે પ્રમાણે જ છે.
घनवाताडपि सतत तनुवाते प्रतिष्ठित : । अस्यापि मध्ये बाहल्यमसरव्यध्न धनानिलात् ॥ ततस्तनु भवन्नेष धनवातस्य सर्वत :। आवृत्य वलय तस्यौ वलयाकृतिनात्मना ।। तनुवातस्य वलये विषकम्भ परिकीतित : । .. एक योजनमध्यद्ध मुच्चयव पुनरुक्ततू ॥
૩૨