________________
અને પુણ્યાવકીણુ નરકાવાસ તા જુદા જુદા અશુભ આકારના હાય છે.
આ ત્રણે નરકાવાસેાની ઉંચાઈ એકસરખી એટલે ત્રણ હજાર ચાજન પ્રમાણુ હોય છે. પરતું લ'ખાઇ પહેાળાઈ ભિન્ન ભિન્ન પ્રકારની હોય છે. કોઇ કાઈ સખ્યાત હજાર યેાજન અને કેટલાક અસંખ્યાત હુજાર યેાજન પણુ લાંબા-પહેાળા હાય છે, પહેલી નરકમાં આવેલ સીમ'તક નામના ઇન્દ્રિક નરકાવાસ ૪૫ લાખ યેાજન અને સાતમી નરકમાં આવેલ અપ્રતિષ્ઠાન નરકાવાસ ૧ લાખ યેાજન લાંખે પહેાળા હાય છે. સાતે નરકમાં તેમની સખ્યા ભિન્ન ભિન્ન છે. નરક પૃથ્વીએ કાના આધારે ટકી છે ?
ધનામ્મુ-વાત્તા-ગુજારાપ્રતિષ્ઠા: સખ્તા-મેર': વૃષુતા: चतुविश्व किलाधारभूमिरेषा प्रतिष्ठिता घनेोदधि घनवातજીવાત –મT ૫%; ॥
અહીંયાં ઉપરના ચિત્રમાં જોતાં ખ્યાલ આવશે કે ચૌદ રાજલેાકમાં નીચે અધેલેાકમાં જે નરકપૃથ્વીએ છે. તેમાં દરેક પૃથ્વીના (કલા પટ્ટાની નીચે) આ પ્રકારની ખાલી જગ્યા દેખાય છૅ, અને પછી તેની નીચે એ નરક પૃથ્વીની વચ્ચે ઘણું અંતર છે. આ અંતર તે આકાશનુ છે. આપણને પ્રશ્ન (આકૃતિ માટે જુએ પાના નં. ૨૧)
એ થશે કે આટલી જાડાઇ-ચાઈ-પહેાળાઇ ધરાવતી આ નરક પૃથ્વીએ કેાના આધારે ટકી હશે ? કોના આધારે રહેલી હશે ?
૩૦